Dipalkumar
-

Fact Check: લોકસભા ચૂંટણી પરિણામ 2024: બીજેપી નહીં પણ એનસીપી (એપી) ના ઉમેદવારને લક્ષદ્વીપમાં માત્ર 201 મત મળ્યા
Claim – મોદીના પ્રચાર છતાં ભાજપને લક્ષ્યદ્વીપમાં માત્ર 201 મત મળ્યા. Fact – દાવાની તપાસમાં બહાર આવ્યું છે કે દાવો ખોટા સંદર્ભવાળો છે. તાજેતરમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને એનડીએના નેતૃત્ત્વમાં મોદી સરકારની રચના થઈ છે. વડા પ્રધાન મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લઈ લીધા છે. દરમિયાન લક્ષ્યદ્વીપના પરિણામો મામલે એક દાવો…
-

Fact Check: ગુજરાતમાં ગાંધી આશ્રમમાં ડિમોલિશન માટે બુલડોઝર લવાયાની વાયરલ તસવીરનું સત્ય શું છે?
Claim – ભાજપ સરકારની ત્રીજી ટર્મ પહેલા ગુજરાતમાં સાબરમતી ગાંધી આશ્રમના ડિમોલિશન માટે બુલડોઝર મોકલવામાં આવ્યું છે. Fact – તસવીર ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી છે. બુલડોઝર ગાંધી આશ્રમના ડિમોલિશન માટે નહોતું લવાયું. તાજેતરમાં જ દેશમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને પરિણામ આવ્યા છે. જેમાં ભાજપના નેતૃત્ત્વવાળું એનડીએ ગઠબંધન સરકાર રચવાની તૈયારીઓમાં છે. તો…
-

Fact Check: પીએમ નરેન્દ્ર મોદીનો ભાષણમાં અપશબ્દ બોલતો વીડિયો ખોટો
Claimસોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે પીએમ મોદીએ એક રેલીમાં ભાષણમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. Factવીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે અને ક્લિપ કરેલો છે. પીએમ મોદીએ ભાષણમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો નથી. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ હતી જેમાં દાવો કરાયો હતો કે વડા પ્રધાન મોદીએ એક રેલીમાં તેમના…