Ishwarachandra B G
-

શું વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો?
1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો એડિટ કરવામાં આવેલ છે.
-

સુરત પોલીસનો બદમાશોને માર મારતો 8 વર્ષ જૂનો વીડિયો વાયરલ
ખરેખર, વાયરલ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે સુરત પોલીસે મહિલાઓની છેડતી કરી રહેલા યુવકને માર માર્યો હતો.
-

ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ્વે ટ્રેક પર પથ્થરો મુકતા છોકરાના વાયરલ વિડીયોની હકીકત
આ વિડિયો 2018ની ઘટનાનો છે, આ ઘટના કર્ણાટકના દેવનગર વિસ્તારમાં બની હતી.