JP Tripathi
-

Fact Check – લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી UPSC એક્ઝામ આપ્યા વગર જ IAS બની ગયા?
Claim – લોકસભાના સ્પીકર ઓમ બિરલાનાં દીકરી અંજલિ બિરલા યુપીએસસીની પરીક્ષા આપ્યા વગર જ એક્ઝામ ક્લિયર લીધી અને IAS બની ગયા હોવાનો દાવો. Fact – દાવો ગેરમાર્ગે દોરનારો છે. અંજલિ બિરલા યુપીએસસીની એક્ઝામમાં બેઠા હતા અને તેમણે વર્ષ 2021માં પરીક્ષા પાસ કરેલ છે. આથી દાવો ખોટો છે. સોશિયલ મીડિયા પર વિવિધ નેતાઓના પરિવારોને લઈને અનેક…
-

Fact Check: ઇટલી G7 સમિટમાં પીએમ મોદી અને પોપ વચ્ચે ‘સ્પેશિયલ મીટિંગ’ થઈ?
Claim – ઈટલી G7 સમિટમાં PM મોદી અને પોપ વચ્ચે ખાસ મુલાકાત. પોપ દ્વારા આમંત્રિત કરાયેલા વિશ્વ નેતાઓમાં એકમાત્ર ભારતીય પીએમ મોદી.Fact – વાઇરલ વીડિયો 2021નો છે. પોપ ફ્રાન્સિસ G7 સમિટ વેળા વિશ્વના અનેક નેતાઓને મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોપ સાથે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં યુઝર્સે દાવો…
-

ઈટાલીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત દર્શાવતો વાયરલ વીડિયો ખરેખર ઑસ્ટ્રેલિયાનો
Claim – પીએમ નરેન્દ્ર મોદીનું ઈટાલીમાં ભવ્ય સ્વાગતનો દાવો. ઓસ્ટ્રેલિયામાં એક કાર્યક્રમમાં પીએમ મોદીનું આગમન દર્શાવતોFact – વર્ષ 2023નો વીડિયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા અઠવાડિયે G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેવા ઇટાલીની એક દિવસીય મુલાકાતે હતા. તેમણે સમિટની બાજુમાં વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી અને તેમના સત્તાવાર X એકાઉન્ટ પર તેમની…
-

Fact Check: લોકસભા ચૂંટણી પરિણામ 2024: બીજેપી નહીં પણ એનસીપી (એપી) ના ઉમેદવારને લક્ષદ્વીપમાં માત્ર 201 મત મળ્યા
Claim – મોદીના પ્રચાર છતાં ભાજપને લક્ષ્યદ્વીપમાં માત્ર 201 મત મળ્યા. Fact – દાવાની તપાસમાં બહાર આવ્યું છે કે દાવો ખોટા સંદર્ભવાળો છે. તાજેતરમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને એનડીએના નેતૃત્ત્વમાં મોદી સરકારની રચના થઈ છે. વડા પ્રધાન મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લઈ લીધા છે. દરમિયાન લક્ષ્યદ્વીપના પરિણામો મામલે એક દાવો…