Komal Singh
-

Fact Check: મોદી ભાજપની જીતની ઉજવણીમાં તમામ ભારતીયોને ફ્રી રિચાર્જ આપી રહ્યા છે? શું છે સત્ય
Claim – ભાજપની જીતની ઉજવણી કરવા માટે નરેન્દ્ર મોદી તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી રિચાર્જ આપી રહ્યાં છે. Fact – ફ્રી રિચાર્જ આપવાનો દાવો ખોટો છે. જ્યારથી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારથી નરેન્દ્ર મોદી દ્વારા ભાજપની જીતની ઉજવણીમાં તમામ ભારતીય વપરાશકર્તાઓને ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમને આ દાવો WhatsApp ટીપ…