Prathmesh Khunt
-

તુર્કીમાં ભૂકંપ બાદ સુનામી આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે 2017નો જૂનો વિડીયો વાયરલ
યુઝર્સ વાયરલ વીડિયોને તુર્કીમાં આવેલ ભૂકંપની ઘટના સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
-

તુર્કીમાં 2020માં આવેલા ભૂકંપના આંચકાના વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા યુઝર્સ 202ના જુના વિડીયોને હાલમાં તુર્કીમાં આવેલ ભૂકંપનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
-

ફ્લોરિડામાં મકાન ધરાશાયી થયાનો જૂનો વીડિયો તુર્કીમાં ભૂકંપ તરીકે શેર કરવામાં આવ્યો છે
ફ્લોરિડામાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાનો દોઢ વર્ષ જૂનો વીડિયો તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
-

પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા ભાષણ આપી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિ પાકિસ્તાન પંજાબના પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તારિક મસીહ ગિલ છે.
-

રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પરની BBCની ડોક્યુમેન્ટરીના નિર્માતા સાથે ઉભા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
વાયરલ તસ્વીરમાં રાહુલ ગાંધી યુકેના સાંસદ અને ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીન સાથે ઉભા છે.
-

WeeklyWrap: ફિલ્મ પઠાણના વિવાદથી લઈને રણબીર કપૂરના સેલ્ફી વિડીયો સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
-

રણબીર કપૂરે સેલ્ફી લેનારા ફેનનો ફોન ફેંકી દીધો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
મોબાઈલ ફોનની જાહેરાતના વિડીયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
-

અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારે આર્મી વેલ્ફેર ફંડ શરૂ કર્યો હોવાના દાવાનું સત્ય
સેનામાં શાહિદ થયેલા અને ઘાયલ થયેલા સૈનિકોના પરિવારને મદદ કરવા માટે આર્મી વેલ્ફેર બેટલ કેઝ્યુઅલી ફંડ માંથી હથિયારો ખરીદવાનો દાવો તદ્દન ભ્રામક છે.
-

શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
-

દુબઇમાં ફિલ્મ પઠાણ જોવા ભારે ભીડ ઉમટી પડી હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
વાયરલ થયેલ વિડીયો ખરેખર ડિસેમ્બરમાં ફિફા વર્લ્ડકપ સમયે કતારના લુસેલ મેટ્રો સ્ટેશન પર સર્જાયેલ ભીડના દર્શ્યો છે.