Prathmesh Khunt
-

ગુજરાતમાં એક મહિનામાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો દ્વારા જાહેરાત પાછળ કરાયેલા ખર્ચા
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય પક્ષો દ્વારા જાહેરાત પાછળ કરાયેલા ખર્ચા
-

WeeklyWrap : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
-

ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય યતીન ઓઝાનો વાયરલ વિડીયો ખરેખર વર્ષ 2017માં જનચોક નામની ચેનલ દ્વારા લેવામાં આવેલ છે.
-

રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના રોડ-શોમાં ભારે ભીડ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
રોડ-શોમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર સાઉથ કોરિયા ખાતે લેવામાં આવેલ છે.
-

ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ
ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક લખાણ લખવામાં આવ્યું હતું.
-

WeeklyWrap : મોરબી કેબલ બ્રિજ તૂટવાની ઘટનાથી લઈને ઇમરાન ખાનને ગોળી વાગી હોવાની ખબરો સાથે જોડાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ