Prathmesh Khunt
-

WeeklyWrap : નૂપુર શર્માના વિવાદિત નિવેદનથી લઈને આપ પાર્ટી પર લાગેલા આરોપો પર ફેલાયેલ ભ્રામક આફવાઓ
WeeklyWrap : આ અથવાડિયામાં ફેલાયેલ ભ્રામક ખબરો
-

આપ નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં માત્ર 2 લાખ જ મળ્યા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ
સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
-

WeeklyWrap : સિદ્ધુ મુંસેવાલા હત્યાકાંડથી લઈને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
eeklyWrap : આ અઠવાડિયામાં ફેલાયેલ ભ્રામક ખબરો
-

RBIએ જાહેર કર્યું કે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે અન્ય ચહેરાઓ પણ જોવા મળશે, જાણો શું છે સત્ય
RBI દ્વારા પ્રેસ રિલીઝ મારફતે આ સમાચાર તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
-

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ નીતિન પટેલે તેમને મૂર્ખ કહ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
વાયરલ વિડીયો નવેમ્બર 2017માં લેવામાં આવેલ છે.