Prathmesh Khunt
-

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.
-

પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યોના પેન્શન બંધ કર્યા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પંજાબ ધારા સભ્યોના પેન્શન બંધ કરવામાં આવ્યા હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
-

WeeklyWrap : ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ થી લઈને પંજાબના નવા CM ભગવંત માન પર વાયરલ થયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : આ અઠવાડિયામાં વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર ફેકટચેક