Prathmesh Khunt
-

ખતરનાક યુ-ટર્ન લેનાર કાર ચાલાકનો વિડિઓ વાયરલ, જાણો પાછળ ખીણ છે કે શું?
યુટર્ન લેનાર કારની પાછળ ખીણ નહીં પરંતુ અન્ય એક રસ્તો જઈ રહ્યો છે.
-

26મી જાન્યુઆરીના પરેડ માટે જવાનોને બ્રિટિશ યુનિફોર્મ પહેરાવવામાં આવ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રપતિના બોડી ગાર્ડ (PBG) યુનિટના જવાનો બ્રિટિશ યુનિફોર્મ પહેરીને ઉભા હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.
-

સાવરકુંડલામાં આવેલ એક મંદિરના પૂજારી સાથે રાત્રે મંદિરમાં દિપડા સુવા આવતા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
આ વિડિઓ ઝૂલોજી (પ્રાણીશાસ્ત્ર)ના સ્નાતક Dolph C Volker દ્વારા જાન્યુઆરી 2019માં દક્ષિણ આફ્રિકામાં ચિત્તા સંવર્ધન કેન્દ્ર પર લેવામાં આવેલ છે.
-

WeeklyWrap : પંજાબ ચૂંટણીથી લઇ કોરોના વાયરસ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો પર TOP 5 ફેક્ટ ચેક
સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક ખબરો પર TOP 5 ફેક્ટ ચેક
-

‘એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે’ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓનું સત્ય
વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ બન્ને તસ્વીર અલગ-અલગ જગ્યા અને સમયની છે.
-

CM કેજરીવાલ અને ભગવંત માન પંજબમાં દારૂની દુકાનની બહાર બેઠા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
તસ્વીર સાથે છેડછાડ કરી ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
-

શું સિંગાપુર દ્વારા કોવિડ-19 બોડીનું ઓટોપ્સી કરવામાં આવ્યું અને કોરોના એક વાયરસ નહીં પરંતુ બેકટેરિયા હોવાની જાહેરાત કરી?
સિંગાપુર દ્વારા કોઈપણ ઓટોપ્સી કરવામાં આવેલ નથી. વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે.
-

ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ, ધોરણ 10 હવેથી બોર્ડ નહીં રહે જેવા ભ્રામક દાવા સાથે મેસેજ વાયરલ
કેબિનેટે નવી શિક્ષણ નીતિ લાગુ કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક અફવા છે.
-

ઈન્ડોનેશિયા એરલાઈન્સનું વિમાન રનવે પર ક્રેશ-લેન્ડિંગ થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
આ એક ફ્લાઇટ ગેમિંગ (સ્ટિમ્યુલેશન) વિડિઓ છે.
-

એકટર સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ
એક્ટર સોનુ સૂદના બહેન માલ્વિકા સૂદ હાલમાં CM ચની અને નવજોત સિંહ સિદ્ધની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા