Prathmesh Khunt
-

WeeklyWrap : રાજકીય ગલીઓ થી લઈને દેશ-દુનિયામાં વાયરલ થયેલ તમામ ભ્રામક ખબરો પર TOP5 ફેકટચેક
દેશ-દુનિયામાં વાયરલ થયેલ તમામ ભ્રામક ખબરો પર TOP5 ફેકટચેક
-

UPમાં વાલ્મિકી મંદિરની સફાઈ કરતી પ્રિયંકા ગાંધીની એડિટ કરાયેલ તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ
જમીન પર સુતેલા ફોટોગાફરની તસ્વીર એડિટિંગ દ્વારા લગાવવામાં આવેલ છે.
-

ભાજપ કાર્યકર્તાઓ એ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થયું હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરી
AIIMSના ડોકટરના કહેવા મુજબ હાલ તેમની હાલતમાં સુધાર આવી રહ્યો છે.
-

WeeklyWrap : આ અઠવાડિયા દરમ્યાન સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક
-

40 હજાર અમેરિકી સૈનિકોએ રાજીનામુ આપી દીધું અને પોતાના મેડલ ફેંકી દીધા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
50 જેટલા સૈનિકોએ નાટો સમિટનો વિરોધ નોંધાવતા પોતાના રાજીનામા આપ્યા હતા.