Prathmesh Khunt
-

કોંગ્રેસ પાર્ટી મિટિંગના પોસ્ટરમાં “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવ્યું હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
પોસ્ટર સાથે છેડછાડ કરીને “ચોર ગ્રુપ મિટિંગ” લખવામાં આવેલ છે.
-

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનીઓ ડાન્સ કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ખાતે લગ્ન પ્રસંગે સમયે લેવામાં આવેલ વિડિઓ છે.
-

‘જન આશિર્વાદ યાત્રા’ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિકો વચ્ચે મારપીટના બનાવ બન્યા હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
રાજેસ્થાનના અજમેર ખાતે 2019માં બનેલ બનાવ ભ્રામક દાવા સાથે વાયરલ
-

WeeklyWrap : રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો અને શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા પર ફેકટચેક
WeeklyWrap આખા અઠવાડિયામાં વાયરલ થયેલ તમામ ભ્રામક ખબરો
-

શું ખરેખર “જન આશિર્વાદ યાત્રા” સમયે સંપૂર્ણ પણે કોરોના પ્રોટોકોલનું પાલન થયું છે?, જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રી
રેલીના દર્શ્યો જોતા સાબિત થાય છે કે અહીંયા કોઈપણ સોશ્યલ ડિસ્ટન્સ અને કોવીડ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી.
-

શું ખરેખર ગુજરાત ST દ્વારા 4000 કિમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવેલ છે?
ST બસમાં સ્માર્ટકાર્ડ યોજના અંતર્ગત મફત મુસાફરીની જાહેરાત તદ્દન ભ્રામક અફવા છે.
-

શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર 14 ઓગષ્ટના આ વિડિઓ શ્રીનગરની ઘટના હોવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.
-

શું ગુજરાતમાં આરક્ષણ સિસ્ટમ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવેલ છે?, જાણો શું છે સત્ય
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં ગરીબ સવર્ણો માટે 10% અનામત શિક્ષણ અને સરકારી નોકરી માટે લાગુ કરવામાં આવેલ છે.
-

US આર્મીએ તાલિબાન પર બૉમ્બ બ્લાસ્ટ કર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ 2012માં US આર્મી દ્વારા કરવામાં આવેલ બૉમ્બ બાલ્સટ છે.
-

યુપી બાદ સુરતમાં પણ મહિલા દ્વારા રસ્તા પર મારા-મારી કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ દિલ્હી પિરાગઢી મેટ્રો સ્ટેશન નજીક થયેલ મારામારી છે.