Prathmesh Khunt
-

2017માં Ahmedabad શહેરના રસ્તા પર પડેલા સિંક હોલની તસ્વીર સુરત અને બનારસ હોવાના દાવા સાથે વાયરલ
સુરત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે.
-

શું ખરેખર kumar kanani એ સ્વીકાર્યું કે ભાજપ સરકારની બેદરકારીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા?, વિડિઓ વાયરલ
કુમાર કાનાણીના ફેસબુક લાઈવના એક ભાગને સોશ્યલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે
-

Maharashtraના કોયના ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હોવાના દાવા સાથે ચાઈનામાં યેલો રિવર પર આવેલ ડેમનો વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ ચાઈના ખાતે આવેલ યેલો રિવર પર આવેલ Xiaolangdi Dam છે.
-

WeeklyWrap : Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું અને Google આપે છે 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI તો બીજી તરફ કોંગ્રેસ નેતાને માર માર્યો હોવાના ભ્રામક દાવા પર TOP 5 ફેકટચેક
WeeklyWrap જાણો આખા અઠવાડિયામાં વાયરલ થયેલ ભ્રામક ખબરો
-

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ છે.
-

jammu-kashmirમાં પૂર આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે મેક્સિકોના નાગોલસનો વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ મેક્સિકોના નાગોલસ શહેર ખાતે ભારે વરસાદના કારણે આવેલ પૂર છે.
-

સનાતન ધર્મનો ભગવો ધ્વજ ફાડનાર કોંગ્રેસ નેતા Ramkesh meenaને લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
વર્ષ 2018 માં, એક આંદોલન દરમિયાન ટોળાએ ગુસ્સામાં રામકેશ મીના પર હુમલો કર્યો હતો.
-

શું ખરેખર હિમાચલમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક જામ થયો હતો?
વાયરલ થયેલ વિડિઓ હિમાચલ પ્રદેશ નહીં પરંતુ પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્ખાના કાગન વેલીનો છે.
-

Google દેશભરમાં 800થી વધુ રેલવે સ્ટેશન પર Free WIFI સુવિધા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ગુગલ દ્વારા કુલ 400 સ્ટેશન પર વાઇફાઇ સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, જે ફેબ્રુઆરી 2020ના અંતમાં બંધ કરી દેવામાં આવેલ છે.
-

શું ખરેખર Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું છે?, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
પ્રિયા મલિક ઓલમ્પિક્સ સ્પર્ધા નહીં પરંતુ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા છે.