Prathmesh Khunt
-

બુર્જ ખલીફાએ પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે ન કર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય
બુર્જ ખલિફા પર પાકિસ્તાનનો ઝંડો ડિસ્પ્લે કર્યો હોવાનો વિડીયો ઓફિશ્યલ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.
-

અમેરિકામાં લોન્ચ કરાયેલી કારનું નામ ભગવાન રામના નામ પર રાખવામાં આવ્યું
વાસ્તવમાં કંપનીનું નામ (રેમ, માદા ઘેટા) પ્રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
-

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
એપ્રિલ 2023માં રાહુલ ગાંધીએ દિલ્હીની કેટલીક હોટલોની મુલાકાત લીધી હતી અને વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.
-

જ્ઞાનવાપી ‘શિવલિંગ’ના કાર્બન ડેટિંગ રિપોર્ટનો દાવો કરતી પોસ્ટનું સત્ય
કાર્બન ડેટિંગ રિપોર્ટ અનુસાર કાશી વિશ્વનાથ શિવલિંગ 8 હજાર વર્ષ જૂનું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.
-

શું ખરેખર ગુજરાતમાં લવ મેરેજ માટે માતાપિતાની સહી ફરજિયાત કરાઈ છે?
વાયરલ સ્ક્રીન શોટને એડિટિંગ મારફતે બદલાવવામાં આવેલ છે.
-

અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય
અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીર ખરેખર 2017માં લેવામાં ચેન્નાઈ એરપોર્ટ ખાતે લેવામાં આવેલ છે.
-

WeeklyWrap : સાંપ્રદયિક દાવાઓથી લઈને હરિયાણાના નૂહ ફેલાયેલ હિંસા અંગેની ભ્રામક ખબરો
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
-

શું ખરેખર પ્રેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે? જાણો સત્ય
નવેમ્બર 2021ના સરકાર દ્વારા પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
-

નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનારના વાયરલ વિડીયોનું સત્ય
વાયરલ વિડીયો 2020થી ઇન્ટરનેટ પર હાજર છે, વિડિયોને હાલમાં નૂહમાં થયેલી હિંસા સાથે સંબંધિત નથી.
-

હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસાના સંદર્ભમાં જૂની તસ્વીરો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરો હરિયાણાના નૂહ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસાની નથી.