Prathmesh Khunt
-

WeeklyWrap : કેરળમાં BJP નેતા પૂરું પાડશે સારું ગૌમાંસ તો વેરાવળમાં વખારીયા બજારમાં ખુલ્લેઆમ મર્ડર અને અમદાવાદમાં સાંજે 7 પછી રેસ્ટોરેન્ટ બંધ AMC દ્વારા આદેશ આપ્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક
જાણો આખા અઠવાડિયામાં વાયરલ થયેલ ભ્રામક ખબરોનું સત્ય
-

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની હારના સંદર્ભમાં Hardik Patel મુંડન કરાવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
2017માં પાટીદાર આનામત આંદોલન સમયે સરકારના વિરોધમાં પાસ નેતા હાર્દિક પટેલ તેમજ અન્ય યુવાનો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું.
-

kolkata ના બ્રિગેડ મેદાનમાં ડાબેરી, કોંગ્રેસ અને ISFનું શક્તિ પ્રદર્શન હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
વાયરલ તસવીર કોલકાતાની એક રેલી દરમિયાન લેવામાં આવી હતી જે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા યોજાઈ હતી.
-

ન્યુઝ ચેનલ તેમજ કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવ્યો
કૃષિ મંત્રી RC ફળદુ દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ માહિતી ભ્રામક હોવાની સ્પષ્ટતા આપવામાં આવેલ છે.