Prathmesh Khunt
-
હૈદ્રાબાદના કાર અકસ્માતનો વિડિઓ સુરતના મજુરા ગેઇટ પરનો હોવાના ખોટા દાવા સાથે વાયરલ….
ક્લેમ :- સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થઇ રહી છે. FACEBOOK “Surat majura gate today noon 1pm” આ ઘટના ગુજરાતના સુરતની બતાવવામાં આવી છે. વેરિફિકેશન :- ફેસબુક પર વાયરલ થઇ રહેલા વિડિઓ પોસ્ટ જેમાં એક કાર ઓવરબ્રિજ પરથી અચાનક નીચે પડે છે, અને ભયાનક અકસ્માત સર્જાય છે.…
-
ચેન્નાઇમાં ટ્રેન પર એક વ્યક્તિનો આત્મહત્યા કરતો વિડિઓ વડોદરાનો હોવા સાથે ભ્રામક દાવા સાથે વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયામાં એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેનની છત પર જઈ આત્મહત્યા કરે છે. આ વિડિઓને ફેસબુકના માધ્યમથી ગુજરાત “વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ *જોવો વીડિયો માં” આ પ્રકારના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. વેરિફિકેશન :- સોશિયલ મિડિયા ફેસબુકના માધ્યમથી એક વિડિઓ…
-
પૃથ્વીને તાવ આવ્યો છે, હવામાન પરિવર્તન અને અનુકૂલન અંગેની ભારતની નિતી અને સ્થિતિ…
છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાન પરિવર્તન (climetchange) દ્વારા ભારત માટે ઉભા થયેલા જોખમો સ્પષ્ટ થયા છે. ગ્લોબલ વોર્મિંગ અંગેની જાહેર સમજ અને હવામાન પરિવર્તન અને અનુકૂલન અંગેની ભારતની નિતી અને સ્થિતિ હજી પણ પાછળ છે. દેશના અર્થતંત્રની આસપાસની વાતચીતમાં પર્યાવરણીય અને આબોહવાની ચિંતાઓ પર વાત પણ નામ માત્ર માટે કરવામાં આવે છે. રાજકીય પક્ષોના મેનીફેસ્ટોમાં…
-
ભ્રામક દાવા સાથે મિડિયા કર્મીને ભાજપ કાર્યકર્તા દ્વારા ધમકી આપતો વિડિઓ વાયરલ, જાણો સત્ય…
કેલમ :- “લો, સાંભળી લો હવે તો ખુલ્લે આમ પત્રકારો,મીડિયાને ધમકી અને જનતાને ડરનો પ્રસાદ વહેંચી રહ્યાં આ ભાજપવાળા.” સોશિયલ મીડિયા પર આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ પોસ્ટ વાયરલ (viral post) કરવામાં આવી રહી છે. જેમાં મિડિયા કર્મી દ્વારા અમુક પ્રકારના સરકાર વિરુદ્ધ સવાલ પૂછવા પર ધમકી આપતો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો…
-
પટેલ અનામત આંદોલનની તસ્વીરને ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત પાક વિમા આંદોલનના નામે વાયરલ
ક્લેમ :- ગુજરાતમાં પાક વીમા મુદ્દે થઇ રહેલા ખેડૂત આંદોલન પર ભ્રામક તસ્વીરને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે, “ખેડૂત સત્યાગ્રહમાં જોરદાર માનવ મહેરામણ” વેરિફિકેશન :- ગુજરાતમાં પાકવીમાના વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં ખેડૂતોએ વડા પ્રધાન પાકવીમા યોજના…
-
ત્રણ-ત્રણ વખત રાષ્ટ્રપતીશાશન લાગુ થયા બાદ શું છે મહારાષ્ટ્રની ગૂંચવાયેલી રાજનિતી?
શું છે મહારાષ્ટ્રની ગૂંચવાયેલી રાજનિતી? મહારાષ્ટ્રમાં જે પણ રીતે પાસા પડ્યા છે, તે પ્રમાણે ભારતનો બીજું સૌથી મોટો અને ધનિક રાજ્ય રાજકીય ગરબડનો સામનો કરી રહ્યું છે. કટ્ટર હિન્દુત્વ શિવસેના અને ‘બિનસાંપ્રદાયિક’ કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચેના જોડાણ દ્વારા વિચારધારણાત્મક શક્તિઓનું પુનરુત્થાન વ્યાપક રાષ્ટ્રીય અસરો બતાવે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ…
-
ईस्ट इंडिया कंपनीने 1818 मध्ये हिंदू देवी देवतांची नाणी चलनात आणली नव्हती. व्हायरल झाला खोटा दावा
Claim– Do you know that two anna coin was released in 1818 by East India Company; and you will be surprised to see the other side of the coin. मराठी अनुवाद- तुम्हाला माहित आहे का ईस्ट इंडिया कंपनीने 1818 मध्ये दोन आण्याचे नाणे तयार केले होते. या नाण्याची दुसरी बाजू पाहून तुम्हाला आश्चर्य…
-
કશ્મીરી વિદ્યાર્થીને આર્મી દ્વારા માર મારવામાં આવ્યાના ખોટા દાવા સાથે નેટફ્લીક્સ સીરીઝના એકટરની તસ્વીર વાયરલ
ક્લેમ :- સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાં હજુ પણ હિંસા યથાવત છે, અને સાથે એક તસ્વીર પણ વાયરલ કરવામાં આવી છે. Young Kashmiri student from Anantnag admitted in local hospital after he was brutally attached by Army with a pellet gun, his left…
-
2010ના ઓલમ્પિક કપલ ડાન્સના વિડીઓને એડિટ કરી ખોટા દાવા સાથે સોશિયલ મિડિયામાં વાયરલ
ક્લેમ :- સોશિયલ મિડિયા પર ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર,2019 ના એક પોસ્ટ શેયર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा”…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં વિદેશી કપલ રાધા-કૃષ્ણની ધુન પર ડાન્સ કરે છે,…
