Prathmesh Khunt
-
શૈલા રશીદ પાકિસ્તાની ઝંડાની સાડી પહેરી હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ, જાણો વાયરલ પોસ્ટનું સત્ય
ક્લેમ :- સોશિયલ મિડિયામાં હાલ એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં જેએનયુની છાત્ર શૈલા રશીદ પાકિસ્તાની ઝંડાની સાડી પહેરી વિદેશમાં ફરી રહી છે. આ પોસ્ટ કેટલાક ફેસબુક અને ટ્વીટર યુઝર્સ દ્વારા વાયરલ કરવામાં આવી છે. વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એક દેશ દ્રોહી જ છે. વેરીફીકેશન :- ફેસબુક…
-
બૃજ ખલીફા પર ટીપું સુલતાનની તસ્વીર બતાવતો લાઈટ-શો, જાણો ભ્રામક વિડીઓનું સત્ય
ક્લેમ :- સોશિયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. ફેસબુક પર “સલીમ મહેતાજી” નામના યુઝર્સ દ્વારા દુબઈની બૃજ ખલીફા જે દુનિયાની સૌથી ઉંચી ઈમારત માંથી એક છે, તેનો વિડીઓ શેયર કર્યો છે. વિડીઓમાં બૃજ ખલીફા પર થનારા લાઈટ-શોમાં રાજા ટીપું સુલતાનની તસ્વીર પર શો બતાવવામાં આવ્યો છે. પોસ્ટ…
-
વડાપ્રધાન મોદીએ અયોધ્યા ચુકાદા મામલે જસ્ટીસ રંજન ગોગોઈને શુભેચ્છા પાઠવી, જાણો વાયરલ મેસેજનું સત્ય
ક્લેમ :- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને લખેલ એક માનવામાં આવેલો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ પત્ર 11 નવેમ્બરના રોજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે. “ પ્રિય મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, હું તમને અને તમારી ખંડપીઠના ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ, ન્યાયાધીશ અશોક ભૂષણ અને ન્યાયાધીશ…
-
કેન્સર ગ્રસ્ત બાળકની તસ્વીરને પબ્જીના કારણે થનારી હાલત બતાવી ભ્રામક દાવા સાથે સોશિયલ મિડ્યામાં વાયરલ
ક્લેમ :- “Kalol College pacvhad सूरत गुजरात હરીનગર – ૨ માં એક છોકરો જેનું નામ સુભાષ શાહુ છે અને આ છૉકરા નૅ પબજી રમતા હાથ બંઘ નથી થતા અનૅ છૉકરૉ મૅનટલ થૈ ગયૉ છૅ તમનૅ હાથ જૉડી નૅ વિનતી છૅ કૅ પબજી રમવા નુ બંધ કરૉ અનૅ આ વીડિયૉ આગળ મૉકલૉ જે થી બીજા કૉઈના…
-
દિલ્હીમાં પઢવામાં આવેલી નમાઝની તસ્વીરને બાબરી મસ્જીદની આખરી નમાઝના નામે વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, તસ્વીરમાં કેટલાક મુસલમાનો નમાઝ અદા કરી રહ્યા છે. અને આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ નમાઝ બાબરી મસ્જીદમાં પઢવામાં આવેલી છેલ્લી નમાઝ છે. વાયરલ પોસ્ટમાં તસ્વીર સાથે લખવામાં આવ્યું છે કે “Last prayer offered by Muslims at Babri Masjid” આ દાવા સાથે…
-
પંજાબ લુધિયાનાની મોબાઇલ સ્નેચિંગની ઘટનાનો વિડીઓ ગુજરાતના સુરત અને અમદાવાદના નામે વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયામાં ફેસબુક યુઝર્સ “વાયરલ ટાઈમ્સ” દ્વારા એક પોસ્ટ શેયર કરવામાં આવી છે, જેમાં એક વિડીઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. પોસ્ટ સાથે એક કેપ્શન લખવામાં આવ્યું છે, જેમાં આ ઘટના સુરતની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.“ સુરત..મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ” આ દાવા સાથે આ પોસ્ટને 1.7k લોકોએ શેયર કરી…
-
ગુજરાત સરકાર 500 પ્રાથમિક શાળા બંધ કરશે કે પછી 5000 શાળાઓ મર્જ કરશે?, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- સોશીયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય” ઉપરોક્ત લખાણ હેઠળ શેયર કરવામાં આવેલી પોસ્ટને કેટલાક લોકો દ્વારા આ શેયર પણ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં…
-
અલકા લામ્બાએ કોંગેસના પ્રતિક સાથે પ્રચાર કર્યો, જાણો ભ્રામક દાવાનું સત્ય…
ક્લેમ :- આમ આદમી પાર્ટીના નેતા અલકા લાંબાની એક તસવીર સોશિયલ મીડિયા પર દાવા સાથે શેયર કરવામાં આવી છે. જેમાં તેણીએ ચૂંટણી પ્રચાર સમયે તેના ટી-શર્ટ પર ચૂંટણી પ્રતીક તરીકે કોંગ્રેસનું પ્રતિક લગાવ્યું છે. लाम्बा मैडम जानती है कि कोई EVM पर पंजा दबाने की कोशिश न करेगा ऐसा अश्लील प्रचार चुनाव के वक्त प्रतिबन्धित…
-
‘તાજમહેલ’ કરતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આવકમાં ત્રણ ગણો વધારો થયો છે, શું છે ભ્રામક દાવાનું સત્ય?
ક્લેમ :- સોશિયલ મિડિયામાં એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં એક તરફ તાજ મહેલ અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બન્નેની વાર્ષિક આવકની સરખામણી થઇ રહી છે. આ સાથે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક તાજમહેલ કરતા પણ ત્રણ ગણી વધી છે. વેરીફીકેશન :- સરદાર વલ્લભભાઇ પટેલને સમર્પિત સ્ટેચ્યુ…
-
પંજાબ જલંધરમાં પાકિસ્તાની ધ્વજ લહેરાયા, જાણો ભ્રામક ખબરનું સત્ય
ક્લેમ :- સોશિયલ મીડિયા પર એક વીડિયોને વ્યાપક રૂપે શેયર કરવામાં આવી રહ્યો છે, જેમાં આ દાવો કરવામાં આવ્યો છે કે પંજાબના જલંધરમાં વિજય કોલોની વિસ્તારમાં કેટલીક ઇમારતોની ઉપર પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યા છે. Pakistani flags … in Jalandhar Punjab , this area Vijay Colony is infested with Christian Missionaries @AmitShah @SureshChavhanke @rohitsardaana @ZeeNews @aajtak…