Prathmesh Khunt
-
બગદાદીની મૃત્યુમાં PMમોદીની મુખ્ય ભૂમિકા, ન્યુઝ ચેનલના નામે ચાલી રહેલા ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- ‘ન્યૂઝ 18’ ભારતનો એક શો આર-પારનો એક ગ્રાફિક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેવા ખોટા દાવા સાથે કે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના વડા અબુ બકર અલ બગદાદીની મૃત્યુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્ય ભૂમિકા હતી. વેરીફીકેશન :- ઇસ્લામિક સ્ટેટ ઇરાક એન્ડ લેવન્ટ (આઈએસઆઈએલ અથવા આઇએસઆઈએસ)ના જન્મેલા બગદાદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ સીરિયામાં…
-
મરાઠા આંદોલનનો જુનો વિડીઓ આસામમાં NRCમાટે થઇ રહેલા આંદોલનનો બતાવી ભ્રામક દાવા સાથે વાયરલ
ક્લેમ :- થોડા દિવસોથી એક વીડિયો ફેલાવવામાં આવી રહ્યો છે જેમાં નાગરિકો અને આસામ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યા છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. વિડિઓમાં તમે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ જોઈ શકો છો. ગુસ્સે ભરાયેલા ટોળાને રોકવા જઈ રહેલા પોલીસ જવાનો…
-
શું ખરેખર વિડિઓમાં કહેવા પ્રમાણે ટાટા સોલ્ટ અનહાઈજેનીક રીતે પેક થઇ રહ્યું છે ? સત્ય કે ભ્રામક ખબર
ક્લેમ :- ડુપ્લિકેટ, અનહાઈજેનીક ટાટા સોલ્ટનું ઉત્પાદન અને પેકીંગ બેગમબજાર હૈદરાબાદમાં થાય છે. કુટીર ઉદ્યોગના નામે ટાટા મીઠાની નકલ કેવી રીતે કરવામાં આવે છે તે જુઓ. નકલી પ્રોડક્ટ્સ ફેક્ટરીનું નામ ટાટા સોલ્ટના નામ પર આપવામાં આવ્યું – વાઈરલ વિડિઓ देखो दोस्तों किस तरह से कुटीर उद्योग के नाम पर टाटा का नमक बनाया जा रहा…
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ પાછળની કહાની, ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ સરકાર ભૂલી પોતાનો વાયદો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની…
-
RBI ગ્લોબલ એવોર્ડ 2019માં 2 કરોડ 75 લાખ જીતવાની તક! ખોટા દાવા કે સત્ય?
ક્લેમ :- RBI ગ્લોબલ એવોર્ડ 2019માં 2 કરોડ 75 લાખની ઓફર. ક્લેઇમ માટે મોકલો નામ, મોબાઇલ નંબર અને મોકલી આપો transfer@erbibn.org.in આ વાયરલ મેસેજ મોબાઈલ નંબર પર મોકલી ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI દ્વારા એક એવોર્ડ સેરેમની હેઠળ વિજેતાને 2 કરોડ 75 લાખનું ઇનામ આપવામાં આવશે. વેરિફિકેશન :- આજકાલ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ…
-
યોગી આદિત્યનાથ સરકારે તમામ કોલેજોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ, ભ્રામક દાવો કે સત્ય?
ક્લેમ :- 18 ઓક્ટોબરના એક ખબર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ, જેમાં કહેવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથ સરકારે તમામ શાળા અને કોલેજોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. જે ખબરને તમામ ટિવી મિડીયાએ પ્રકાશિત કરી અને ચર્ચા પણ કરી નાખી હતી. વેરિફિકેશન :- ઉપર આપેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે બિઝનેઝ ટુડે વેબસાઈટ દ્વારા પ્રકાશિત…
-
શું ખરેખર અમિતશાહના કહેવા પ્રમાણે દેશમાં મોબલિંચિંગની ઘટનામાં ઘટાડો થયો છે ? જાણો ભ્રામક દાવાની હકીકત
ક્લેમ :- થોડા દિવસો પહેલા હોમ મિનિસ્ટર અમિત શાહે ન્યુઝ18 પર એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેઓએ કહ્યું છે કે દેશમાં મોબલિંચિંગની ઘટનાઓમાં ઘટાડો થયો છે. અને જે પ્રમાણે આ ઘટનાઓને વાયરલ કરવામાં આવી રહૈ છે, તે પ્રમાણે હકીકતમાં દેશમાં મોબલિંચિંગની ઘટનાઓ બની રહી નથી. તેમજ દેશમાં મોબલિંચિંગ પર બનેલા કાયદાઓ પૂરતા છે તેમાં કોઈ…
-
શું ભારતની ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રેન્કિંગ 2014 માં 55 થી ઘટીને 2019 માં 102 થઈ ગયું છે? એક તથ્ય-તપાસ
ક્લેમ :- ભારતનો જીએચઆઈ સ્કોર 2014માં 55થી ઘટનીને 2019માં 100 પર પહોંચ્યો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(2019) અનુસાર ગંભીર સ્તરોવાળા રાષ્ટ્ર તરીકે વર્ગીકૃત થયેલ 117 દેશોમાંથી ભારત 102માં ક્રમે છે. જે પાછલા વર્ષની સરખામણીએ ભારતનો જી.આઈ.એ. સ્કોર 31.1 રહ્યો છે. આ ચિંતાનું કારણ છે જે હકીકત હોવા છતાં પરિણામ પર ટિપ્પણી કરતા કેટલાક વિભાગોએ દાવો…
-
RBIએ રજુ કરી રૂપિયા 1000ની નવી નોટ, 2000ની નોટ થશે બંધ, જાણો વાયરલ પોસ્ટનું સત્ય
ક્લેમ :- 2000 રૂપિયાની નોટ બંધ થશે, આરબીઆઈ 1000 રૂપિયાની નવી નોટ આપી રહી છે. New Rs. 1000 note released today by RBI. pic.twitter.com/qiZUj5sDZF — Alla rami reddy (@Allaramireddy1) October 16, 2019 વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ નવી…
-
તામિલનાડુમાં મોદીની લોકપ્રિયતાને લઇ બે વર્ષ જુના રોડ-શોના વાયરલ વિડિઓનું સત્ય
ક્લેમ :- તામિલનાડુંમાં મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં પણ મોદીની લોકપ્રિયતા દર્શાવતો બે વર્ષ જૂનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. વેરિફિકેશન :- હાલ થોડા દિવસ પહેલા પીએમ મોદી અને ચિની પીએમની મુલાકાત તામિલનાડુમાં હતી, તે દરમિયાન મોદી દ્વારા એક રોડ-શો કરવામાં આવ્યો અને જેમાં તામિલનાડુમાં મોદીની લોકપ્રિયતા દેખાડતો એક વિડિઓ…