Prathmesh Khunt
-
ઓમાનના દરિયાઈ તોફાનને મુંબઈ મરીન ડ્રાઈવનો વિડીઓ બતાવી ફેલાવવામાં આવી ભ્રામક ખબર
ક્લેમ :- સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરિયા કિનારા પર ખૂબજ ઊંચા મોજા જોવા મળી રહ્યા છે. Last night marine lines #Mumbai #rain #sea #nature #GlobalWarming #GlobalClimateStrike #GretaThunberg #India #danger pic.twitter.com/0nw1rgfjwW — BUNTYBABATV (@buntygw) November 3, 2019 વિડિઓમાં, આ મોજા રસ્તા પર અથડાયા હતા,અને હાઈટાઇડની સ્થિતિ સર્જાઈ છે. વીડિયો સાથે…
-
અયોધ્યા કેસની સુનાવણી સુધી તમામ ફોનના રેકોર્ડીંગ અને મંત્રાલય દ્વારા મોનીટરીંગ કરાશે, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- અયોધ્યા કેસની સુનાવણી ના થાય ત્યાં સુધી તમામ સોશિયલ મિડિયા પર મોનીટરીંગ કરવામાં આવશે. તેમજ કોઈ પણ આપતીજનક પોસ્ટ વાયરલ કરવામાં આવશે તેના પર સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોધવામાં આવશે. વેરીફીકેશન :- અયોધ્યા કેસની સુનાવણી થોડા દિવસોમાં થવાની છે, ત્યારે વોટ્સએપ પર એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા…
-
27 વર્ષ પહેલા શરુ થયેલ બાબરી મસ્જીદ વિધ્વંસનો આવ્યો અંત, જાણો રામ મંદિરના નિર્માણની કહાની
આજે એટલેકે 9 નવેમ્બર, 27 વર્ષથી ચાલી રહેલા વિવાદિત ભૂમિ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે, જેમાં રામ મંદિર બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. સાથે જ મસ્જીદ માટે અલગથી જગ્યા ફાળવવાના આદેશ આપવામાં આવ્યા છે. રામજન્મભૂમી- બાબરી મસ્જીદ વિવાદનો પાયો 1949માં નંખાઈ ગયો હતો, જયારે મસ્જીદના અંદરના ભાગે ભગવાન રામલલ્લાની મુર્તિ મુકવામાં આવી…
-
SBI પોતાની હિસ્સેદારી રિલાયન્સ ગ્રુપને વહેચી રહી છે?, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સાથે, રિલાયન્સ પેમેન્ટ બેંક એટલે કે આરપીબી ભાગીદાર બનશે. ડિસેમ્બરથી રિલાયન્સ કંપની સ્ટેટ બેંકના સહયોગથી તેની બેંકનું સંચાલન કરશે. રિલાયન્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશની સૌથી મોટી કોર્પોરેટ સમૂહ અને સૌથી મોટી બેંક સાથે હાથ મિલાવ્યા બાદ દેશની બેંકિંગ લેન્ડસ્કેપ બદલાશે. અમે દેશના ગ્રાહકોને સસ્તી…
-
દિવાળીની ઉજવણીમાં મીઠાઇની આપલે કરતા ભારતીય અને પાકિસ્તાની સેના, વાયરલ પોસ્ટનું સત્ય.
ક્લેમ :- દિવાળીની ઉજવણીમાં મીઠાઇની આપલે કરતા ભારતીય અને પાકિસ્તાની સેનાનો એક વીડિયો શેયર કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે એક સંદેશ લખવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે “ ભારતીય અને પાકિસ્તાન સૈનિકો વચ્ચે મિઠાઈઓ અને સુભેચ્છાઓ આપાઈ રહી છે. પાકિસ્તાનની કેટલી લેપડોગ ચેનલોએ આ બતાવ્યું કે ન્યુઝ પેપરના પહેલા પાનાં પર છાપ્યું?”…
-
વ્લામ્દીર પુતિન અને પીએમ મોદી આવતા વર્ષે જલ્લીકટુ મહોત્સવમાં હાજરી આપશે?, વાયરલ પોસ્ટનું સત્ય
ક્લેમ :- રશિયન પ્રેસિડેન્ટ વલામ્દીર પુતિન અને પીએમ મોદી આવતા વર્ષે મદુરાઈમાં થનાર જલ્લીકટૂ મહોત્સવમાં ભાગ લેશે. વેરીફીકેશન :- છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયામાં એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં પુતિન અને પીએમ મોદી આવતા વર્ષે જલ્લીકટૂ મહોત્સવ નિહાળવા આવશે. જે પોસ્ટને કેટલાક મિડિયા સંસ્થાનો અને ફેસબુક , ટ્વીટર પર પણ ખુબજ વાયરલ…
-
મોદી સરકાર શું ઘરમાં રાખેલા સોના પર ટેક્સ લગાવશે?, જાણો ન્યુઝ ચેનલોના ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ: મોદી સરકાર ઘરમાં રાખેલા સોનાની ધરપકડ કરવા જઇ રહી છે, અને ભારતીયો આ ગાંડપણને લાયક છે. Modi is going for ‘demonetization’ of gold – Indians very well deserve this madness! https://t.co/PVgwZaA8EW — Ashok Swain (@ashoswai) October 30, 2019 વેરીફીકેશન: સોશિયલ મીડિયા પર, ઘણી મીડિયા સંસ્થાઓ, અને વ્યક્તિગત સૂત્રોના આધારે દાવો કર્યો છે કે સરકાર…
-
1,31,100 મિલિયન ડોલરનું ભારણ આપણા દેશમાં મોદી સરકરના કારણે થયું, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ: સોશિયલ મીડિયા પરની એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ બેંક ભારત પાસે 1,31,100 મિલિયન ડોલરની રકમ માંગે છે મતલબ કે ભારત પર આટલી રકમનું ભારણ છે. આ તસ્વીરમાં ઉલ્લેખિત દાવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આ કથિત બાકી રકમ માટે જવાબદાર છે. આ તસ્વીર ફેસબુક…
-
અયોધ્યા દિપોત્સવ પાછળ યોગી સરકારે 133 કરોડ કે ૧.33 કરોડ ફાળવ્યા!, ન્યુઝ ચેનલોની ભ્રામક માહિતી
ક્લેમ :- 26 ઓક્ટોબરના રોજ અયોધ્યામાં “દીપોત્સવ” ના ભાગ રૂપે 5.51 લાખ ‘દિપ’ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે ઘટના ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ અને જે એક ગર્વની વાત છે. પરંતુ આપણા મીડિયા માધ્યમોએ અહેવાલ આપ્યો છે કે રાજ્ય સરકારે આ કાર્યક્રમ માટે 133 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. લગભગ દરેક મેઈન સ્ટ્રીમ મિડિયામાં…
-
ખોટી તસ્વીરને દિલ્હીની સરકારી શાળા બતાવી સોશિયલ મિડિયામાં વાયરલ, જાણો વાયરલ દાવાનું સત્ય
ક્લેમ :- દિલ્હીના દ્વારકા સેકટરમાં એક સરકારી શાળા આમ આદમી પાર્ટી એટલે કે કેજરીવાલ સરકાર દ્વારા બનાવવામાં આવી છે. જેની તસ્વીર સોશિયલ મિડિયામાં ક્જેરીવાલની તસ્વીર સાથે વાયરલ કરવામાં આવી રહી છે. જેનું કેપ્શન(શીર્ષક) આપવામાં આવ્યું છે “આ કોઈ 5સ્ટાર હોટેલ નથી, આ દિલ્હીની સરકારી શાળા છે”. હાલ દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ…