Prathmesh Khunt
-

2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર ‘Gujarat Model’ ટેગ લાઈન સાથે વાયરલ
2018માં આગ્રા હોસ્પિટલમાં બનેલ બનાવની તસ્વીર હાલમાં કોરોના કેસના કારણે સર્જાયેલ ઓક્સિજન અને હોસ્પિટલની અછત ના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
-

દિલ્હી સરકાર દ્વારા આ Covid Center તૈયાર કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
છત્તીસગઢ ,રાયપુર ખાતે બલબીરસિંઘ સ્ટેડિયમ કોવિડ -19 Centerમાં ફેરવવામાં આવેલ છે.
-

વડોદરામાં શરૂ થયેલ Covid-19 Center મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર હોવાનો BJP નેતાનો દાવો, જાણો શું છે સત્ય
ગુજરાત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 બેડ અને ઓક્સિજન વ્યવસ્થા સાથે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
-

WeeklyWrap : કુંભ મેળામાં શાહી સ્નાન સમયે થયેલ ભીડ તો કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક
જાણો આખા અઠવાડિયા દરમિયાન વાયરલ થયેલ ભ્રામક ખબરો
-

કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાનું સત્ય
વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.
-

મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે
લોકડાઉન જેવા જ નિયમો સાથે CM ઉદ્ધવે ‘બ્રેક ધી ચેઇન’ અભિયાનની કરી શરૂઆત
-

ન્યુઝ ચેનલના બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી Remdesivir Injection અંગે ભ્રામક દાવા પર ખુલાસો
કોરોનાની ઉદ્ધભવેલી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે નિર્દોષ ભાવથી ઇન્જેકશનો અપાયા છે. એમાં કોઇ બીજો ઇરાદો નથી.
-

દાહોદ સ્ટેશન પર બે Terrorist ઝડપાયા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય
આ અંગે રેલવે પોલીસ દાહોદ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
-

2019માં થયેલ Kumbh Melaની તસ્વીર હાલમાં શાહી સ્નાન સમયે આ ભીડ હોવાના દાવા સાથે વાયરલ
2019માં થયેલ Kumbh Melaની તસ્વીર ખોટા દવા સાથે વાયરલ
-

WeeklyWrap : અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો અને Ajay Devganને પણ લોકોએ માર માર્યો તો ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ દાવા પર ફેક્ટ ચેક
WeeklyWrap જાણો આખા અઠવાડિયામાં વાયરલ થયેલ ભ્રામક ખબરો