Prathmesh Khunt
-

ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થવાનું હોવાની માહિતી તદ્દન ભ્રામક છે, જાણો શું કહે છે CM
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે,પરંતુ લોકડાઉન કે કર્ફ્યુનો હાલ કોઈ જ વિચાર નથી!
-

દીકરાના લગ્નના કારણે લોકડાઉન નહીં લગાવ્યું હોવાના ભ્રામક મેસેજ પર CM Rupaniનો ખુલાસો
લગ્ન અંગે હાલ કોઈ આયોજન ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
-

CM Kejriwalની 2019ની જૂની તસ્વીર કોરોના સંદર્ભે ભ્રામક દાવા સાથે વાયરલ
2019માં દિલ્હીમાં વધી ગયેલા વાયુ પ્રદુષણના કારણે CM કેજરીવાલ દ્વારા શાળામાં માસ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
-

રાજકોટમાં અડધા દિવસનું Lockdown જાહેર કરાયું હોવાની ભ્રામક ખબર વાયરલ
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સમાચાર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.
-

ગુજરાત સરકાર Vaccine લેનાર વ્યક્તિને 1000 રૂપિયા આપી રહી હોવાનો ભ્રામક દાવો વાયરલ
CM વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
-

ખેડૂત આંદોલન મુદ્દે BJP MLA બાદ અભિનેતા Ajay Devganને પણ લોકોએ માર માર્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
વાયરલ વીડિયોમાં અજય દેવગણ નથી, જે અંગે તેમણે ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપેલ છે.
-

અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો અને તમામ વાહનો માટે ટેક્સ લાગુ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ
રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી Ashutosh Mistry દ્વારા ફેસબુક પોસ્ટ કરતા ભ્રામક અફવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
-

WeeklyWrap : ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર તો માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક
WeeklyWrap જાણો આખા અઠવાડિયામાં વાયરલ થયેલ ભ્રામક ખબરનું સત્ય
-

માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાનો વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓ ગુજરાત નહીં કર્ણાટકના મૈસુરમાં બાઈક અકસ્માતમાં થયેલ મૃત્યુ મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ છે.
-

માસ્ક ના પહેરવા પર પૂછવામાં આવેલ સવાલ પર ગુસ્સે થયેલ નેતા BJP MLA હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ મહિલા નેતા મધ્યપ્રદેશના પઠારિયા વિસ્તારની BSP MLA રામબાઈ સિંહ છે.