Prathmesh Khunt
-

Weekly Wrap : કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી અને ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું છે, તો PEPSICO દ્વારા ગુજરાતના ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાઓ નું સત્ય
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી, ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું,ફૌજી પુત્ર ફરજ પરથી સીધો દિલ્હી કિસાન પિતાને મળવા આવ્યો અને નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં આવ્યા હોવાના ભ્રામક દાવાઓ કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક…
-

નીતિન ગડકરી ખેડૂતોના સમર્થનમાં હોવાના ભ્રામક દાવા સાથે 10 વર્ષ જૂનો વિડિઓ વાયરલ
દરરોજ અનેક મોટી હસ્તીઓ ખેડૂત આંદોલન અંગે પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ આંદોલન અંગે ભાજપના નેતાઓની પણ પ્રતિક્રિયા મળી છે. આ મુદ્દો સંસદમાં પણ ચર્ચામાં છે. તાજેતરમાં, PM મોદીએ દેશમાં સતત ચાલતી હિલચાલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી દેશમાં ‘આંદોલનકારીઓ’નું એક નવું જૂથ જન્મ્યું છે, જે…
-

નેપાળમાં થયેલ હિમસ્ખલનનો વિડિઓ ઉત્તરાખંડમાં આવેલ પૂર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમનદીની ટક્કર બાદ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પર્વતો વચ્ચે હિમસ્ખલન જોવા મળી શકે છે. LIVE Ahmedabad અને LIVE Vadodara નામના ફેસબુક યુઝર્સ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું. જોશીમઠ નજીક ડેમ તૂટી પડતા…
-

PEPSICO દ્વારા ગુજરાતના ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો હોવાના દાવાનું સંપૂર્ણ સત્ય
ખેડૂત આંદોલન દિલ્હી ખાતે ચાલી રહ્યું છે. હાલમાં PM મોદીએ MSP આપવા માટે ગેરેંટી પણ પોતાના ભાષણમાં આપી હતી. ખેડૂતો મોટી કંપનીના વિરોધમાં છે, કોન્ટ્રાકટ ફાર્મિંગ મુદ્દે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે કેટલાક યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપરની પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં પેપ્સિકો કંપની દ્વારા ગુજરાતના ખેડૂતો પર…
-

ફૌજી પુત્ર ફરજ પરથી સીધો દિલ્હી કિસાન પિતાને મળવા આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
કિસાન આંદોલન મુદ્દે ઘણા ભ્રામક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર કિસાન પિતા અને આર્મી ફૌજી દીકરાની મુલાકાત થી રહી છે. વાયરલ તસ્વીર “ફરજ પરથી રજા પર આવેલા જવાને દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત પિતા સાથે કરી મુલાકાત” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. સમાન દાવો કરતી ટ્વીટ કોંગ્રેસ તેમજ…
-

ખેડૂત આંદોલનમાં મફત દારૂ વિતરણ ચાલી રહ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
ખેડૂત આંદોલન મોટું સ્વરૂપ લેતું જઈ રહ્યું છે, ત્યારે દિલ્હી પોલીસ દ્વારા બોર્ડર પર કડક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખેડૂત આંદોલનના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ દ્વારા મફત દારૂ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ટ્વીટર પર આ વિડિઓ #RenukaJain એકાઉન્ટ પરથી ખેડૂત આંદોલનનો હોવાના દાવા સાથે શેર કરવામાં…
-

કોંગ્રેસના કાર્યકરોએ મિયા ખલિફાના પોસ્ટરને કેક ખવડાવી શુભેચ્છા પાઠવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
તાજેતરમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપતી ઘણી હસ્તીઓએ ટ્વીટ કર્યું . આ હસ્તીઓમાં રીહાન્ના, ગ્રેટા થનબર્ગ, મિયા ખલિફા વગેરે જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. મિયા ખલિફાએ ભારતમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો ત્યારથી, તેમના વિશે તમામ પ્રકારના દાવા અને મેમ્સ શેર થવા લાગ્યા છે. આ જ ક્રમમાં ભાજપના નેતા સુરેન્દ્ર પુનિયા…
-

Weekly Wrap : કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાનુ રાજીનામુ અને ખેડૂત આંદોલન દરમિયાન પોલીસકર્મી પર લાઠીચાર્જ, Dy.CM નીતિન પટેલનો 2018નો સોમનાથ મંદિરમાં દાન અંગેના ભ્રામક દાવા પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાનું રાજીનામુ, ખેડૂત આંદોલન દરમિયાન પોલીસકર્મી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, Dy.CM નીતિન પટેલનો 2018નો સોમનાથ મંદિરમાં દાન અને ટ્રેકટરોમાં સ્ટીલના ટાયર લાગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ફેક્ટ ચેક કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા…
-

ટ્રેકટરોમાં સ્ટીલના ટાયર લાગાવવામાં આવ્યા હોવાના દાવા સાથે ખેડૂત આંદોલનના નામ પર ભ્રામક તસ્વીર વાયરલ
26 જાન્યુઆરીએ, દિલ્હીના લાલ કિલ્લા સહિત રાજધાનીમાં અન્ય સ્થળોએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થતી ઉપદ્રવને કારણે દિલ્હી પોલીસના સેંકડો જવાનો ઘાયલ થયા હતા. જે બાદ દિલ્હી પોલીસ વધુ સજાગ બની હતી. તેથી, કોઈ પણ હિંસા ન થાય તે માટે પોલીસે દિલ્હીની સરહદો પર સુરક્ષા વધારી દીધી છે. આવી સ્થિતિમાં પોલીસે સુરક્ષા વધારવા માટે લોખંડના કાંટાળા તાર…
-

Dy.CM નીતિન પટેલનો 2018નો સોમનાથ મંદિરમાં દાન માટે પોતાના પુત્રને રોકતા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જણાઈ રહ્યું છે કે સોમનાથ મંદિરમાં જ્યારે તેમનો મોટો દીકરો દાનપેટીમાં 500 રુપિયા નાખી રહ્યો હતો ત્યારે તે તેમને રોકી રહ્યા છે. વાયરલ ન્યુઝ patrika, TV9 Gujarati,DeshGujaratHD અને ABP Asmita દ્વારા પણ ઓગષ્ટ 2018ના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.…