Prathmesh Khunt
-

આઈએસઆઈએસ અને ચીની હેકરો વોટ્સએપ ડીપી હેક કરશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
Claim :- આઈએસઆઈએસ અને ચીની હેકરો ભારતીય વપરાશકર્તાઓના વોટ્સએપ ડીપી ચોરી કરશે અને તેનો દુરૂપયોગ કરશે. શિશ્યલ મીડિયા અને વોટસએપ પર આ મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજ પ્રમાણે ચીની અને આઈએસઆઈએસના હેકરો દ્વારા વોટ્સએપ ડીપી ચોરી તેની સાથે અશ્લીલ ચેડાં કરવામાં આવશે, તેમજ આ સાયબર એટેક પર વોટ્સએપ CEO દ્વારા પણ વિનંતી કરવામાં…
-

જાણો,સાયકલ ગર્લ જ્યોતી પાસવાન સાથે રેપ અને હત્યા થયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
Claim :- લોકડાઉન દરમિયાન ગુરુગામથી બિહારના દરભંગાના એક ગામ સુધી સાયકલ પર પોતાના પિતાને બેસાડી અંદાજે 1200 કી.મી પ્રવાસ સાયકલ પર કરનાર યુવતી જ્યોતી કુમારી સાથે તેના ગામમાં દુષ્કર્મ અને તેની હત્યા કરવામાં આવી હોવાની વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર જ્યોતી કુમારીની સાયકલ સાથે તસ્વીર અને મૃત હાલતની તસ્વીર…
-

લદાખમાં PMમોદીની સૈનિક હોસ્પિટલ મુલાકાતમાં તેજેન્દ્રપાલ બગ્ગા હોવાના ભ્રામક દાવાનું સત્ય
Claim :- થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદાખમાં સૈનિકો સાથે મુલાકાત માટે ગયા હતા, આ મુલાકાતમાં તેમણે ઘાયલ સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી. સોસ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદી લદાખમાં જે સૈનિક હોસ્પિટલની મુલાકાત પર હતા ત્યાં તેજેન્દ્ર પાલ બગ્ગા હાજર…
-

ભાજપાના કાનપુર ક્ષેત્ર અધ્યક્ષની તસ્વીર આરોપી વિકાસ દુબે હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
Claim :- ઉત્તર પ્રદેશના કાનપુર સ્થિત બિકરૂ ગામમાં 8 પોલીસકર્મીઓની હત્યા મામલે હિસ્ટ્રીશીટર વિકાસ દૂબેની શોધ પોલીસ કરી રહી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં વિકાસ દુબે અમિત શાહ, યોગી આદિત્યનાથ તેમજ પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સાથે જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર “આઠ આઠ પોલીસ કર્મચારીઓ ને ગોળી…