Prathmesh Khunt
-

ન્યુઝ સંસ્થાન દ્વારા અમિતાભ બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યોનો ભ્રામક દાવો વાયરલ
ગઈકાલે સોશ્યલ મીડિયા પર અને કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનો દાવો કરતી ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. ફેસબુક પર “અમિતાભ બચ્ચનનો સ્વૉબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જોકે, હજી પણ બિગ બી એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રહેશે” કેપશન સાથે આ ખબર…
-

ગરમ પાણી ની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થતો હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ શેયર ચેટ પર એક તસ્વીર વાયરલ થી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, ગરમ પાણી ની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થાય છે. તેમજ 22 જુલાઈ થી 28 જુલાઈ વિશ્વ વરાળ અઠવાડિયું મનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેમાં એક સપ્તાહ સુધી દરરોજ દિવસમાં ત્રણ વખત સ્ટીમ લેવાની સલાહ આપવામાં આવેલ…
-

ટાટા હેલ્થ ગ્રુપના નામ પર હોમ કોરોના કીટ સાથે કોરોના માટે કેટલાક ઘરેલુ ઉપચાર પર માહિતી આપતો મેસેજ વાયરલ
Fact check :- કોવિડ મેડિકલ કીટ, અને કોરોના થવાના ત્રણ તબ્બકા છે. સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયેલ છે, જેમાં ટાટા હેલ્થ ગ્રુપ દ્વારા કોવીડ માટે એડવાઈઝરી જાહેર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે ઘર પર કોરોના ચેક કરવા માટે કીટ અને કોરોના થવાના ત્રણ તબ્બકા સાથે કઈ દવા અને ઉપચાર કરવા…
-

અમિત શાહે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા પર CBI તપાસના આદેશ આપ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
Claim :- ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કરવા પર સોશ્યલ મીડિયા પર અનેક લોકો દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી હતી, જે મુદ્દે અમિત શાહ દ્વારા CBI તપાસના આદેશ આપ્યા હોવાના દાવા સાથે scaltermedia દ્વારા ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. ત્યારબાદ સમાન દાવા સાથે akilanews દ્વારા પણ “સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે…
-

કોરોના જેવું કશું છે નહીં સરકાર મૂર્ખ બનાવી રહી છે, અસદુદ્દીન ઓવૈસી દ્વારા આ વાત કહેવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
Claim :- AIMIM પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી દ્વાર કોરોના જેવું કશું છે નહીં, સરકાર મૂર્ખ બનાવી રહી હોવાનું કહેવામાં આવ્યું હોવાના દાવા સાથે ફેસબુક અને ટ્વીટર પર “ये वही है ना जो कह रहा था कोरोना जैसा कुछ नही है सरकार मूर्ख बना रही है” કેપશન સાથે ઓવૈસી કોરોના ટેસ્ટ કરાવી રહ્યા ની તસ્વીર વાયરલ કરવામાં…