Prathmesh Khunt
-

હિમાચલ પ્રદેશમાં ગાયને વિસ્ફોટક ખવડાવાની ઘટના સાથે ભ્રામક તસ્વીર વાયરલ.
Claim :- હિમાચલ પ્રદેશમાં ગાયને વિસ્ફોટક ખવડાવાની ઘટના બે દિવસ પહેલા બનેલ છે, જેને લઇ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે. આ તસ્વીરમાં ગાયનું જડબું વિસ્ફોટના કારણે ફાટી ગયેલ હાલતમાં જોવા મળે છે. આ ઘટના પર સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ અનેક લોકો દ્વારા શેયર કરવામાં આવી રહી છે. પોસ્ટ સાથે…
-

2019નો વિડિઓ નિસર્ગ વાવાઝોડાના નામ સાથે વાયરલ
Claim :- સોશ્યલ મીડિયા પર રક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ છાપરાના ટેક સાથે ઉભો હતો જ્યાં જોરદાર પવન ફુકવાથી છાપરા સાથે તે વ્યક્તિ પણ ઉડતો હોવાનું જણાય છે. આ ઘટના નિસર્ગ વાવાઝોડામાં બનેલ હોવાના દાવા સાથે વિડિઓ ફેસબુક પર “છાપરા સાથે માણસ કે માણસ સાથે છાપરું ઉડયું? : નિસર્ગ વાવાઝોડામાં અનેક…
-

2019ના વિડિઓને સાયક્લોન નિસર્ગના નામ સાથે zee24કલાક પર વાયરલ..
Claim :- સાયક્લોન નિસર્ગ પર zee 24 કલાકના ફેસબુક પેઈજ પર એક વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “‘નિસર્ગ’ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટક્યું, જુઓ આફતના ભયાનક દ્રશ્યો” આ વિડિઓમાં દરિયામાં એક વંટોળ બની રહ્યો હોવાના દર્શ્યો જોવા મળે છે. fact check :- આ ફેસબુક પોસ્ટ વિડિઓની સત્યતા તપાસવા માટે…
-

ઉત્તરાખંડના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટનાની વાયરલ પોસ્ટ, જાણો શું છે હકીકત
Claim :- ઉત્તરાખંડના જંગલમાં ભીષણ આગ લાગવાની ઘટના સાથે કેટલીક તસ્વીર અને વિડિઓ સોશ્યલ મીડિયા પર શેયર કરવામાં આવ્યા છે. આ ઘટના પર ટ્વીટર અને ફેસબુક પર અસંખ્ય લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ફેસબુક પેઈજ Voice of Gujarat અને Gujarat Exclusive દ્વારા આ ઘટના પર ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા, જે સાથે…
-

2018માં થયેલ આત્મહત્યાની તસ્વીર હાલ લોકડાઉન ના કારણે સુરત શહેરની હોવાના દાવા સાથે વાયરલ.
Claim :- લોકડાઉનના કારણે ગુજરાતના સુરતથી ચાલતા નીકળેલા પરિવારે ભૂખના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનો દાવો કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે,”सुरत से आ रहें थे पैदल भुख बरदाश नहीं हुआ तो सूसाईट कर लिए इसकी जिम्मेदार भारत सरकार” આ સાથે અન્ય પોસ્ટ પણ લોકડાઉન…
-

2018માં બનેલ ઘટનાનો વિડિઓ બંગાળમાં આવેલ વાવાઝોડાના નામે વાયરલ…
Claim :- બંગાળમાં આવેલ વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવા સાથે હાઈ-વે પર ટ્રક ઉલ્ટા પડી ગયા છે. સુરત ન્યૂઝ રડાર નામના ફેસબુક પેઈજ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ટ્રકો હાઈ-વે પર ટ્રક ઉલ્ટા પડેલા જોવા મળે છે. આ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે “કોરોના ઈફેક્ટસ પશ્ચિમ બંગાળમાં વિનાશક વાવાઝોડા નો વિડિઓ વાયરલ…
-

આગામી એક વર્ષ માટે આ કાળજી લેવી જોઈએ, ICMRના હવાલે કરવામાં આવેલ ભ્રામક દાવાનું સત્ય
Claim :- “લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ” આ પ્રકારના કેપ્શન સાથે એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબુક પર Surat Live News અને અન્ય યુઝર્સ દ્વારા આ કેપ્શન સાથે કેટલાક અન્ય મુદ્દાઓ પણ શેયર કરવામાં…
-

City News Rajkot live દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ભ્રામક વિડિઓનું સત્ય..
Claim સુરેન્દ્રનગરના વઢવાણથી ટ્રેનના બે ડબ્બા વચ્ચેના જોડાણની જગ્યા પર બેસી એક મહિલા પોતના બાળક સાથે પ્રવાસ કરી રહી હોવાનો દાવો કરતી પોસ્ટ City News Rajkot live નામના ફેસબુક પેઈજ પર કરવામાં આવ્યો છે, આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યુ છે “વઢવાણ : ટ્રેઈનના ડબ્બામાં માતા બાળકને જોઇને હ્રદય દ્રવી ઉઠશે” Fact check આ વાયરલ…
-

ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે અને શાહરુખ ખાન લીડ રોલમાં, જાણો ભ્રામક દાવાનું સત્ય
Claim :- ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે, શાહરુખ ખાન લીડ રોલમાં જોવા મળશે. યૂટ્યૂબ પર એક આ ફિલ્મ પર એક ટ્રેઇલર અપલોડ કરવામાં આવ્યું છે, જેમાં શાહરુખ ખાન હીરો તરીકે જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર આ ફિલ્મના પોસ્ટર સાથે ફિલ્મનો બહિષ્કાર કરવો વગેરે જેવા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. Fact…
-

બ્રાઝીલના એક વર્ષ જુના વિડિઓને અમેરિકાની ઘટના હોવાના દાવા સાથે વાયરલ
Claim :- અમેરિકામાં વોલમાર્ટ આગળ લોકોની ભીડ જમા થઇ છે, કારણેકે ત્યાં કોઈ નાના ગ્રોસરી સ્ટોર નથી. કોરોનાવાયરસ ના કારણે થયેલ લોકડાઉનમાં લોકો વસ્તુ લેવા માટે આ ભીડ જમા થઇ હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટોર ખુલતા સાથે ભીડ સ્ટોરના અંદર દોડી આવે છે. આ વિડિઓ સાથે…