Prathmesh Khunt
-

શહીદ સંતોષ બાબુની દીકરી દ્વારા શ્રદ્ધાંજલિ અપાતી ભ્રામક તસ્વીર વાયરલ
Claim :- સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, તસ્વીરમાં લડાખ વિવાદમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુની દીકરી દ્વારા તેમને શ્રદ્ધાંજલી અપાતી હોવાના દાવા સાથે Punjab Kesari, newsuttarakhand, The Squirrel તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવી છે. જેમાં તસ્વીરમાં દેખાઈ રહેલ છોકરી શહીદ કર્નલ સંતોષ બાબુની હોવાનો દાવો…
-

2017માં બનેલ ઘટનાનો વિડિઓ ગાલવાનમાં થયેલ અથડામણનો હોવાના દાવા સાથે વાયરલ.
Claim :- ભારત અને ચીન વચ્ચે થયેલ અથડામણ પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. વિડિઓમાં ભારતીય સૈનિક વચ્ચે અથડામણ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર “લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારતીય સેના અને ચીન વચ્ચે અથડામણનો વિડિયો…અથડામણમાં ભારતના એક અદિકારી અને બે સૈનિકો થયા હતા શહિદ” કેપ્શન સાથે વિડિઓ The Squirrel નામના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ…
-

નરેન્દ્ર મોદીનો 2013નો વિડિઓ ભ્રામક દાવા સાથે ભારત-ચીન બોર્ડર દુર્ઘટના પર વાયરલ.
Claim :- ભારત- ચીન બોર્ડર પર થયેલ બનાવ પર સોશ્યલ મીડિયા પર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ સ્પીચ વાયરલ કરવામાં આવી છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદીએ આખરે માની લીધું આ બધા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. ટ્વીટર પર વિડિઓ “आखिर सच्च कबूल कर ही लिया मेरे देश के जवान मारे…
-

કેરળમાં મૃત્યુ પામેલ હાથીના અંતિમ સંસ્કાર થયા હોવાના દાવા સાથે 2015ની તસ્વીર વાયરલ.
Claim :- કેરળમાં સગર્ભા હાથીના મોત બાદ સોશયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઇ હતી. ત્યારે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં હાથીના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, હાલ કેરળમાં વિસ્ફોટકના કારણે જે હાથીનું મૃત્યુ થયું છે આ તેની અંતિમ સંસ્કાર વિધિ ચાલી રહી છે. “નિર્દોષ…
-

મુંબઈ રેલવે સ્ટેશન પર રોબોટ દ્વારા સ્ક્રીનિંગ કરાતું હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ.
Claim :- મુંબઈ રેલવે સ્ટેશન પર લોકોનું સ્ક્રીન કરવા માટે રોબોટ મુકવામાં આવ્યા છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ અને “મુંબઈ રેલવે સ્ટેશન લોકોની સ્ક્રિનિંગ કરવા માટે રોબોટ મુકાયો, સેન્ટ્રલ રેલવે તરફથી મુકાયેલો રોબોટ આવતા-જતા તમામ લોકોની કરશે સ્ક્રિનિંગ, રોબોટનું નામ કેપ્ટન અર્જુન” કેપ્શન સાથે વાયરલ કરવામાં આવ્યો છે. Fact check :- વાયરલ વિડિઓ પર…
-

ગૌહત્યા પર લાગુ કરાયેલ કાયદા અંગે ગૃહમંત્રી દ્વારા 2017માં આપવામાં આવેલ માહિતીનો વિડિઓ વાયરલ.
Claim :- ગુહમંત્રી પ્રદીપસિંહ દ્વારા ગૌરક્ષા પર કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે, જે મુજબ ગુજરાતમાં ગૌહત્યા પર આજીવન કેદની સજા. સોશ્યલ મીડિયા પર પ્રેદીપસિંહ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે “પ્રદીપસિંહ અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ, ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા.…
-

ઓબામા દ્વારા ટ્રમ્પની ગિફ્ટ ફેંકવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
Claim :- સોશ્યલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટ ઓબામા ફેંકી રહ્યા છે. આ વિડિઓ “આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે…
-

15 જૂન બાદ INDIAનું નામ ભારત કરવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય.
Claim :- 15 જૂનથી આપણા દેશનું નામ INDIA માંથી ભારત થઇ જશે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. બજરંગ દળ વિએચપી ગોંડલ નામના ફેસબુક એકાઉન્ટ પર “15 જૂનથી દરેક ભાષા મા ભારત નુ નામ ભારત હશે India નહી હોય” કેપ્શન સાથે આ દાવો કરવામાં આવ્યો છે. Fact check :- વાયરલ…
-

DPS સ્કૂલ દ્વારા 400 રૂપિયામાં માસ્ક વહેંચવામાં આવતું હોવાના ભ્રામક દાવાનું સત્ય.
Claim :- DPS સ્કૂલ દ્વારા માસ્ક બનાવવામાં છે, સ્કૂલ ,લોગો સાથે આ માસ્ક બાળકોને ફરજીયાત પણે 400રૂ કિંમતે ખરીદવાનું રહેશે. આ દાવા પર માસ્કની તસ્વીર સાથે અલગ-અલગ કેપ્શન આપી સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવી છે. ફેસબુક પર સારા વિચાર ના માનવીઓનું પેજ પરથી “જે સ્કૂલો એ ફી માં રાહત નથી આપી…
-

કેરેલામાં વાર્ષિક 600 હાથીની હત્યા કરવામાં આવે છે, મેનકા ગાંધી દ્વારા કરવામાં આવેલ ભ્રામક દાવાનું સત્ય.
Claim :- કેરેલામાં હાથી સાથે બનેલ ઘટના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે જૂન 3 2020ના મેનકા ગાંધી દ્વારા એક ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું કે દર વર્ષે કેરેલામાં 600 હાથીની હત્યા કરવામાં આવે છે. મેનકા ગાંધી દ્વારા આપવામાં આવેલ આ પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા શેયર કરવામાં આવી હતી. જે બાદ આ…