Prathmesh Khunt
-

શું ખરેખર બધાજ દેશો કોરોના સંક્રમણથી મરેલાની લાશ દરિયામાં ફેંકી રહ્યા છે, જાણો ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- મહેરબાની કરીને કોઈ દરિયા ની મચ્છી ખાતા નઇ. બધાજ દેશો કોરોના માં મરેલા ની લાશ દરિયામાં માં ફેંકે છે. વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેની સાથે દાવો કરવામાં આવ્યો છે કે બધા દેશો કોરોના સંક્ર્મણથી મરેલા વ્યક્તિઓ દરિયામાં ફેંકી રહી છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું…
-

જાણો,પોલીસ દ્વારા ઉડાડવામાં આવેલ ડ્રોનને બાજ પકડીને લઇ ગયું હોવાના ભ્રામક દાવાનું સત્ય
claim :- સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં પોલીસ દ્વારા ઉડાડવામાં આવેલ ડ્રોનને બાજ પકડી લે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ તસ્વીરને ટ્વીટર ફેસબુક પર “પોલીસે ડ્રોન ઉડાડયુ તો ડ્રોન ને બાજ ઉપાડી ગ્યો લ્યો બોલો…સરકારને કેટલી જગ્યાએ લડવુ નીચે બહાર રખડતા ગધેડાઓને પકડવા કે ઉપર બાજ ને”…
-

વોટ્સએપ ગ્રુપ એડમીન પર fir કરવાનું શરૂ થઈ ગયું છે, જાણો આ વાયરલ વિડિઓનું સત્ય
ક્લેમ :- ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ ગયું છે।તમામ મિત્રો વિનંતી કે આપણા ગ્રુપ તથા બીજા ગ્રુપ માં પણ વાંધાજનક પોસ્ટ મુકવામો કૃપા કરી સાવધાની રાખજો । આભાર વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, સાથે દાવો કરવામાં આવ્યો છે કે “વોટસએપ ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ…
-

WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- WORLD HEALTH ORGANISATION PROTOCOL&PROCEDURE OF LOCKDOWN PERIODS FOR CONTROLLING ON MOST DANGEROUS VIRUS (કોરોનાને લઈ WHO દ્વારા લોકડાઉનના વધારાને લઈ પ્રોટોકલ બહાર પાડવામાં આવ્યો છે.) જેમાં અલગ-અલગ તારીખ સાથે લોકડાઉન કઈ રીતે લાગુ પડશે તેવી માહિતી વાયરલ કરવામાં આવી છે. વેરિફિકેશન :- સોશિયલ મીડિયા તેમજ વોટસએપ પર એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે,…
-

મરકજમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી ગોમતીપુર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ :- અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો. વેરિફિકેશન :- સોશિયલ મીડિયા પર એક દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ દ્વારા જયારે દિલ્હી નિઝામુદીનમાં તબલીગી જમાતના પ્રસંગમાં હાજર રહેનાર લોકોની શોધખોળ શરૂ કરતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.…