Rangman Das
-

શું કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો Disney+ Hotstar જાહેરાતનો ભાગ છે.
-

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?
આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.