Saurabh Pandey
-

શું રામચરિતમાનસ રાષ્ટ્રીય ગ્રંથ બનવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય
સરકાર દ્વારા સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
-

શું ખરેખર દીપડો દારૂ પી ગયો હતો? જાણો વાયરલ વિડીયોનું સત્ય
ખરાબ પાચન અને માનસિક બિમારીના કારણે, દીપડો નબળો પડી ગયો હતો.
-

શું બાગેશ્વર ધામ નાગરિકોના ખાતામાં મફત નાણાં મોકલે છે? જાણો સત્ય
બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફત આપવાના નામે શેર કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો છે.
-

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન લીધું હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
એપ્રિલ 2023માં રાહુલ ગાંધીએ દિલ્હીની કેટલીક હોટલોની મુલાકાત લીધી હતી અને વિવિધ વાનગીઓનો આનંદ માણ્યો હતો.
-

નમાઝ અદા કરીને આવતા અબ્દુલે કિન્નરોની છેડતી કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય
કાસગંજ પોલીસે પણ સમગ્ર મામલામાં કિન્નરોની છેડતી જેવી કોઈ માહિતી આપી નથી.
-

શું લવ જેહાદને લઈને ચેતવણી આપતી મહિલા ગુજરાતની IPS અધિકારી છે? જાણો શું છે સત્ય
કાજલ વાસ્તવમાં IPS કે પોલીસ અધિકારી નથી. તેણી પોતાને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા એક સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે.
-

શું શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને IRCTCએ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મુક્યો છે?
IRCTC દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી.