Pankaj Menon
-

શું વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો?
1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો એડિટ કરવામાં આવેલ છે.
-

પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાનો ભ્રામક વિડીયો શેર કરવામાં આવ્યો છે.
-

શું રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી? જાણો વાયરલ વિડીયોનું સત્ય
રાહુલ ગાંધીને ભારત માતાનો અર્થ ખબર નથી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયોને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે.
-

શું અમિત શાહે પીએમ મોદીની ડિગ્રીઓને નકલી ગણાવી છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.
-

જાણો દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીરનું સત્ય
દિવાઓ માંથી બોટલમાં તેલ ભરતી છોકરીની વાયરલ તસ્વીર તાજેતરની નથી પરંતુ 2019ની છે.
-

શું રામચરિતમાનસ રાષ્ટ્રીય ગ્રંથ બનવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય
સરકાર દ્વારા સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
-

શું પીએમ મોદી ગરબે રમી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ વિકાસ મહંતે છે, જે પીએમ મોદીનો અભિનય કરે છે.
-

શું રાહુલ ગાંધીએ ત્રણ મહિના ફ્રી રિચાર્જ ઓફર આપી જાહેર કરી છે? જાણો શું છે સત્ય
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર આપી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.
-

ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી?
ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી
-

શું અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું નિધન થયું છે? જાણો શું છે સત્ય
એક ભ્રામક ટ્વીટર પોસ્ટ પરથી અમર્ત્ય સેનના મૃત્યુની અફવા ફેલાવવામાં આવી હતી.