Prathmesh Khunt
-
કિરણ બેદીએ NASAના એડિટેડ વિડિઓને ભ્રામક રીતે કર્યો વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયા પર નાસા દ્વારા સૂર્યનો અવાજ રોકોર્ડ કર્યાની કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સુર્ય પણ ” ૐ ” શબ્દનો ઉચ્ચારણ કરે છે. pic.twitter.com/ArRwljjDVE — Kiran Bedi (@thekiranbedi) January 4, 2020 વેરિફિકેશન :- IPS કિરણ બેદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડિઓ કલીપ પોસ્ટ કરી…
-
અણ્ણા હઝારેનું મૃત્યુ થયું છે, ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ ખોટા દાવા સાથે વાયરલ
ક્લેમ :- અણ્ણા હઝારેનું મૃત્યુ થયું છે, 24 ડિસેમ્બરના રોજ આ તસ્વીર ન્યુઝ સંસ્થાનની બ્રેકીંગ પ્લેટ વાયરલ કરવામાં આવી છે. આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અણ્ણા હઝારે હવે નથી રહ્યા તેમનું મ્ર્ત્યુ થયું છે. વેરિફિકેશન :- સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર “વિકાસ નું બેસણું” નામના પેજ પર ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ…
-
તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, જાણો વાયરલ દાવાનું સત્ય
ક્લેમ :- “તીડ ઉપર હેલીકોપ્ટરથી દવા છંટકાવ કરતું રાજસ્થાન સરકારી તંત્ર, બાકી અહીં ગુજરાતમાં હજુ તંત્રના માણસો વાડે વાડે પંમ્પ લઈને ફરે છે. આ ફરક છે ઉદ્યોગપતિઓની સરકારમાં અને ખેડુત લક્ષી સરકારમાં…..મિત્રો આ છે રાજસ્થાનમા અશોક ગહેલોતજીની સરકાર….સલામ છે ગહેલોત સાહેબ” સોશિયલ મિડિયા પર તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ કરવામાં આવી છે. તીડ ઉપર…
-
2014માં ભાજપ કાર્યકર્તાની તસ્વીરને જામીયા કોલેજના વિદ્યાર્થી હોવાના દાવા સાથે વાયરલ…..
ક્લેમ :- “જામિયા મિલિયા ઇસ્લામિયાના છાત્રો દ્વારા પોલીસ જવાન પર લાઠી ચલાવવામાં આવી છે, જેને તેના કપડાથી ઓળખી શકાય છે.” સોશિયલ મિડિયા પર એક તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. વેરિફિકેશન :- “पुलिस पर डंडा चलाते जामिया के छात्र। जिसे कपड़ो से भी पहचाना जा सकता है। ️ ️ ️ ️…
-
શું છે ભારતની શિક્ષણ નિતી અને શું છે સરકારના સુધારા ?
2019 ના રોજ જાહેર થયેલી સરકારની નવી શિક્ષણ નિતીમાં 2030 સુધીમાં શિક્ષણ પરના ખર્ચમાં 10 ટકાથી વધારીને કુલ સરકારી ખર્ચના 20% કરવા સૂચવવામાં આવ્યું છે. જો કે, ભારતના વર્તમાન શિક્ષણ બજેટમાં આવા વધારા માટે કોઈ ભંડોળ ઉપલબ્ધ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય અને કેન્દ્રિય શિક્ષણના નાણાકીય વિશ્લેષણ મુજબ અને 2015 પછી ફુગાવા પછી શાળાકીય શિક્ષણ…
-
2017ના ઉદેપુરના વિડિઓને મુસ્લિમ સમાજનો વિરોધ બતાવી વાયરલ….
ક્લેમ :- સોશિયલ મિડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા cab અને nrc વિરોધ રેલી નિકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. अबकी बार, देश के भार pic.twitter.com/UXQgmqFXlQ — Master 2.0 (@Master78852983) December 31, 2019 આ સાથે વાયરલ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે તેઓ દ્વારા “હિન્દુસ્તાન મેં રહેના હૈ…
-
એવોર્ડ સાથે બેઠલા વ્યક્તિ દિલીપ કુમાર હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ…
ક્લેમ :- થોડા દિવસો પહેલા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એક્ટર દિલીપ કુમારને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. Can you believe…….he is Dilip Kumar ji#jollymeenu #GoodEvening pic.twitter.com/UcVkTgHN0d — Meenu (@gudiya_meenu) December 20, 2019 [removed][removed] જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તસ્વીરમાં બેઠેલી વૃદ્ધ વ્યક્તિ…
-
CAB અને NRC વિરુદ્ધ બોલવા પર પરિણીતી ચોપરાને લઇ ખોટી ભ્રામક માહિતી વાયરલ…
ક્લેમ :- સોશિયલ મિડિયા પર એક દાવો કરવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રી પરિણીતી ચોપરા દ્વારા CAB અને NRCના વિરુદ્ધમાં સમર્થન કરવા પર તેને “બેટી બચાવો, બેટી પઢાવો” ના બાર્ન્ડ એમ્બેસેડર પરથી હટાવવામાં આવી છે. પરિણીતી ચોપડાએ CAA નો વિરોધ કરતા તેને હરિયાણામાં બેટી બચાઓ બેટી પઢાઓના બ્રાન્ડએમ્બેસેડરમાંથી બાકાત કરાઈ.. વાહ…વાહ… — Dhaval Hindustani (@DhavalHindu)…
-
ગુજરાતનું નવું મંત્રીમંડળ કેટલું સમૃદ્ધ છે ?
ગુજરાત અને ગુજરાતી પોતાની વિવેક બુદ્ધિ અને સમૃદ્ધતા વેપાર વાણિજ્ય ધરાવતું રાજ્ય છે. ત્યારે રાજકારણમાં ખાસ વર્ષોથી કોઈ ઉતાર-ચઢાવ આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર સ્થિર બની રહેલ છે, જેનો શ્રેય નરેન્દ્ર મોદીના હિસ્સામાં જશે. ગુજરાતની રાજનિતીમાં અલગ-અલગ પક્ષોના મળી કુલ 1819 ઉમેદવાર લડે છે. જેનો તમામ પ્રકારનો ડેટા ADR દ્વારા રાખવામાં આવે છે,…
-
પોલીસ અધિકારી RSS સાથે જોડાયેલ હોવાથી લોકો સાથે બર્બરતા કરી રહ્યાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ક્લેમ :- સોશિયલ મિડિયા પર બે તસ્વીરો વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં પહેલા પોલીસ અધિકારીનો ફોટો શેયર કરવામાં આવ્યો છે, જ્યારે બીજી તસવીરમાં કેટલાક લોકો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ડ્રેસ પહેરેલા લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા સાથે નજરે પડે છે. अंग्रेजो के मुखबिर — आज भी चालबाजी दिखाते हैं !…