Prathmesh Khunt
-

રાજેસ્થાનના મંદિરના પૂજારી સાથે દીપડા સુતા હોવાનો વાયરલ વિડિઓ ભ્રામક છે, જાણો કોણ છે એ વ્યક્તિ
‘રાજસ્થાનમાં દરરોજ રાત્રે સિરીહોલીની ગામમાં એક દિપડો તેના પરિવાર સાથે આવે છે અને પીપળેશ્વર મંદિરના પૂજારી (પુજારી) સાથે સૂઈ જાય છે.’ આ દાવા સાથે યુઝર્સ દ્વારા વિડિઓ ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓ પોસ્ટ Rajkot Live News દ્વારા રાજેસ્થાનના મંદિરમાં પૂજારી સાથે સુવા આવતા દિપડાની માહિતી સાથે શેર કરવામાં આવેલ છે. Factcheck :-…
-

રેલવે અદાણીની નિજી સંપત્તિ હોવાના ભ્રામક દાવા સાથે પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ વાયરલ
કિસાન આંદોલન સાથે-સાથે અંબાણી અને અદાણી પર પણ અગાઉ સોશ્યલ મીડિયા પર વાયરલ દાવાઓ શેર થયેલ છે. હાલમાં Aam Aadmi Partyના એક ફેસબુક પેજ પરથી એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ દેખાઈ રહી છે. આ ટિકિટ ઉપર ‘અદાણી રેલવે, રેલવે અમારી નિજી સંપત્તિ છે.‘ લખવામાં આવેલ છે. આ ઉપરાંત “રૂઝાન…
-

2018માં રસ્તા પર મળેલ લાશની તસ્વીરને હાલ ખેડૂત આંદોલનમાં થયેલ મોત ગણાવી ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો 27 નવેમ્બર, 2020 થી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દાવો કરી રહ્યા છે કે નવા બીલો તેમને ન્યૂનતમ ટેકાના ભાવ પ્રાપ્ત કરવામાં વંચિત રાખશે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન 40થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં…
-

Weekly Wrap : બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું તો PM મોદીના ભાઈઓ પાસે આટલી અધધ સંપત્તિ તો ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’ હોવાના દાવાનું ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું,PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ તો 7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું અને ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’, મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ પર…
-

સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભૂલીને મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
રિલાયન્સ કંપનીના મલિક મુકેશ અંબાણી હાલમાં દાદા બન્યા છે. થોડા દિવસો અગાઉ મુકેશ અંબાણીએ તેમના પૌત્ર સાથે તસ્વીર શેર કરીને શોશ્યલ મીડિયા મારફતે જાણ કરી હતી. આ ઘટના સંબંધિત એક વિડિઓ ફેસબુક અને ટ્વીટર પર શેર થઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી દાદા બન્યા હોવાની ખુશીમાં પાર્ટી આપી રહ્યા છે. જ્યાં કેટલાય ફિલ્મ સ્ટાર અને…
-

ફાઇઝરની વેક્સીન ‘મેડ ઈન ચાઈના’ હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ફાઇઝર કંપની દ્વારા કોરોના વેક્સીન પર એક હદે સફળતા મેવો લીધી છે, અમેરિકામાં કોરોના વેક્સીન લગાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બાઈડેનને પણ ગઈકાલે વેક્સીનનો પહેલો ડોઝ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ વેબસાઈટ દ્વારા વેક્સીનની એક તસ્વીર પણ શેર કરેલ છે. જે વેક્સીનની તસ્વીર પર મેડ ઈન ચાઈના…
-

7 કરોડની કિંમત સાથે વારાણસી ભાજપ કાર્યાલય વહેંચવા મુકાયું હોવાનો ભ્રામક દાવો વાયરલ
ભાજપ જનસંપર્ક કાર્યાલય વારાણસી વહેંચવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ OLX પર મુકવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર 7 કરોડની કિંમત સાથે ભાજપ કાર્યલય વારાણસીની તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. OLXની જાહેરાત મુદ્દે ન્યુઝ સંસ્થાન દ્વારા પણ આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા. Factcheck / Verification વારાણસી ખાતે આવેલ ભાજપ કાર્યાલય વહેંચવા માટે મુકવામાં આવ્યું હોવાના…
-

PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન અને પિતરાઇ ભાઇઓને વડા પ્રધાનના બનવાના કારણે મોટો આર્થિક લાભ થયો છે. આ મેસેજ ટ્વિટર , ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવામાં આવ્યો છે . વાયરલ સંદેશ પીએમ મોદીના પરિવારના સભ્યો વિશે વિવિધ દાવા કરે છે. જેમાં પહેલો આરોપ છે કે તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી ઉમર 75વર્ષ હવે “ગુજરાતમાં…
-

બેંગ્લોરના ખેડૂતોએ પોતાનું સુપર માર્કેટ બનાવ્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
નવા કિસાન બિલ માટે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે, ત્યારથી સોશિયલ મીડિયા પર આ આંદોલન અંગે રોજ નવી નવી વાતો સામે આવી રહી છે. ફરી એક વખત ખેડૂતો વિશે નવો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બેંગલુરુના ખેડૂતોએ પોતાનું…
-

Weekly Wrap : 6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ તો રેલ એન્જિન પર અદાણીની જાહેરાત અને કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં 6 જનયુઆરીથી હેલ્મેટ માટે નવો કાયદો લાગુ અને રેલ એન્જિન પર અદાણીની જાહેરાત તો કિસાન આંદોલનમાં ભાજપ નેતા ઉમેશ સિંહે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવ્યા તેમજ નરેન્દ્ર મોદી અદાણીના પત્નીને નતમસ્તક પ્રણામ કરી રહ્યા હોવાના દાવાઓ પર ફેક્ટ ચેક…