Prathmesh Khunt
-

કેનેડાના વડાપ્રધાન કિસાન આંદોલનના સમર્થનમાં ધરણા પર બેઠા હોવાના ભ્રામક દાવા સાથે 2015ની તસ્વીર વાયરલ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. ત્યારે એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સાથે તેઓ કેનેડામાં વસેલા ભારતીયો સાથે આ નવા કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા છે. વાયરલ…
-

‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ’ સ્લોગન સાથે વાયરલ પોસ્ટર 2018માં થયેલ આંદોલન છે.
‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ મજૂરો દેશ પર શાસન કરશે‘. સોશિયલ મીડિયા પર આ સ્લોગન સાથેનું એક પોસ્ટર હાલના ખેડૂત આંદોલનનું હોવાના દાવા સાથે વાયરલ થઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. હાલના ખેડૂત આંદોલન અંગે ઘણા ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર શેર…
-

ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી આપવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે. ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે…
-

‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વાયરલ થયેલ વિડિઓ હાલ કિસાન આંદોલનનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
51 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શીખ સમુદાયના લોકો દ્વારા “ગલી ગલી મેં શોર હૈ, ભારત માતા ચોર હૈ” ના નારા સંભળાતા સાંભળી શકાય છે. આ વીડિયો અનેક યુઝર્સ ફેસબુક અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે ‘આ…
-

Weekly Wrap : યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ, 2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર વાયરલ અને શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા તો મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી છે.
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં યુપીમાં લગ્ન સમારોહમાં બેન્ડ-DJ પર પ્રતિબંધ તો 2017ના રાજેસ્થાન સીકર કિસાન આંદોલનની તસ્વીર હાલના દિલ્હી કિસાન આંદોલનના નામે વાયરલ અને શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા તેમજ મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી હોવાના ભ્રામક…
-

RBI દ્વારા 2000ની નોટ બંધ કરવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
હવે ATMમાંથી બે હજાર રૂપિયાની નોટ નહીં મળે. રિઝર્વ બેંકમાંથી બે હજારની નોટ હાલમાં બંધ કરી દેવામાં આવી છે. બેંક પણ એટીએમ મશીનમાંથી બે હજારની નોટવાળા કેલિબર કાઢવા લાગી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શરૂઆત કરી દીધી છે. સેન્ટ્રલ બેંક પોતાના 58 એટીએમ મશીનમાંથી કેલિબર કાઢી નાખ્યા છે. અન્ય બેંકોનું પણ કહેવુ છે કે,…
-

મહિલાઓ ટ્રેક્ટર ચલાવી ખેડૂત આંદોલનમાં જોડાવા આવી રહી હોવાના ભ્રામક દાવા સાથે 2017ની તસ્વીર વાયરલ
સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે.જેમાં એક મહિલા ટ્રેક્ટર ચલાવતા જોઇ શકાય છે, તસ્વીર શેર કરનાર યુઝર્સનો દાવો છે કે હરિયાણાની કેટલીક મહિલાઓ જાતે ટ્રેક્ટર ચલાવી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવી રહી છે. ફેસબુક પર “જો આ બહેનો બંગડીઓ મોકલાવે તો આપણે ગુજરાતના ખેડૂતો એ પહેરી લેવી…
-

ખેડૂત આંદોલનમાં આર્મી રિટાયર્ડ મેન પર પોલીસે હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત કર્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
હાલના ખેડૂત પ્રદર્શન સંબંધિત તમામ દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, આ દાવાઓમાંથી કેટલાક સાચા છે કેટલાક દાવા ગેરમાર્ગે દોરનારા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખેડૂત આંદોલનની તરફેણમાં અને વિરોધમાં પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બે તસ્વીર શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને તસ્વીર એક જ…
-

શાહીનબાગ વાળા દાદી હવે કિસાન બની ગયા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલન જોતા હવે સરકાર બેકફુટ પર આવી ગઈ છે. દિલ્હી બોર્ડર પર રહેલા ખેડૂતોએ ગૃહમંત્રી અમિત શાહની વાતચીતની માંગને ફગાવતા દિલ્હીને ઘેરવાનું એલાન કર્યું છે. દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલન મુદ્દે અનેક વિડિઓ તેમજ તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, ખેડૂત આંદોલન પર અનેક ભ્રામક દાવાઓ પણ ફરતા થયા…
-

2018માં મુંબઈમાં થયેલ કિસાન રેલીની તસ્વીર હાલ દિલ્હી ખેડૂત આંદોલન હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલને જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલ તસ્વીર તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “ઉઠ એ દિલ્હી..…