Prathmesh Khunt
-

મુસ્લિમ યુવકે જૂઠ્ઠુ બોલીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા અમૂલ આઈસ્ક્રીમ પાર્લરમાં હોબાળો મચાવતી જોવા મળી રહી છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ યુવકે આ હિન્દુ યુવતીને જૂઠ્ઠુ બોલીને લગ્ન કર્યા હતા. છોકરીને પછીથી ખબર પડી કે છોકરો પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો…
-

પાકિસ્તાનના કરાચીમાં ભારતનો ધ્વજ લહેરાયો હોવાનો ભ્રામક દાવો વાયરલ
“પાકિસ્તાન નાગરિકો આંતરિક યુદ્ધ લડી રહ્યા છે”, “પાકિસ્તાનના લોકો રસ્તાઓ પર ઉતર્યા છે” , આવા કેટલાક દાવાઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ તમામ દાવાઓ વચ્ચે એક ચિત્ર ખાસ શેર કરવામાં આવી રહ્યું છે. જે લોકોએ ચિત્ર શેર કર્યું છે તે દાવો કરે છે કે કરાચીની એક રેલીમાં ભારતનો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો…
-

NEETની પરીક્ષામાં TOP-5માં મુસ્લિમ વિદ્યાર્થી હોવાનો ભ્રામક દાવો વાયરલ
“UPSC જેહાદ પછી NEET જેહાદ પણ થઈ ગઈ. પ્રથમ પાંચ મુસ્લિમ યુવાનો” ફેસબુક પર આ દાવા સાથે કરવામાં આવેલ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. આ વર્ષે NEET-2020ની પરીક્ષામાં ટોપ- 5 આવનાર તમામ મુસ્લિમ વિદ્યાર્થી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Factcheck / Verification NEETની પરીક્ષા પર વાયરલ થયેલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે…
-

દિલ્હી-મુંબઈ હાઈ-વે પર એનિમલ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે સિંગાપોરની તસ્વીર વાયરલ
ભારતમાં સૌપ્રથમ એનિમલ બ્રિજ (પ્રાણીઓ માટે અવર-જવર માટે પુલ) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર બનાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર એનિમલ બ્રિજની તસ્વીર સાથે આ કાર્ય માટે PM મોદીને ધન્યવાદ આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. ફેસબુક અને ટ્વીટર પર “India’s First Animal Bridges In Delhi-Mumbai Expressway To Protect Animals From Getting Hit.” કેપશન સાથે અનેક…
-

મુંબઈ દુર્ગા પૂજાના પંડાલનું ભજન બંધ કરાવનાર વ્યક્તિનો ભ્રામક વિડિઓ વાયરલ
મુંબઈના મલાડમાં દુર્ગા પૂજાના પંડાલમાં માતાના ભજન બંધ કરાવવા એક વ્યક્તિ અસલમ ભાઈનું નામ આપી ડર બતાવી રહ્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર “मुम्बई मलाड के दूर्गा पूजा पांडाल में भजन बंद करवाकर जेहादी असलम बोला! कालोनी में रहना हैं तो असलम भाई कहना हैं यहां मोदीजी नहीं आयेंगे” કેપશન સાથે વિડિઓ…
-

Weekly Wrap : 80000ની લોન પર લીધેલ રીક્ષા કોર્પોરેશન લઇ ગઈ તો નાઝીયા ખાનનો વિડિઓ મનીષા વાલ્મિકીના નામ પર વાયરલ અને ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો હોવાના તમામ દાવાઓ પર ફેકટચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં બાંગ્લાદેશના રીક્ષા ચાલકનો વિડિઓ ભારતનો હોવાનો દાવો અને માર્કેટિંગ સ્ટાર નાઝીયા ખાનનો વિડિઓ મનીષા વાલ્મિકીના નામ પર વાયરલ, NDTVનો અહેવાલ કે ગુજરાતના ગાંધીધામમાં તનિષ્ક સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો છે અને ઠાકરે રિપબ્લિક ટીવી જોઈ રહ્યા હોવાના દાવાઓ…
-

ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પોતના ઘરે Republic TV જોઈ રહ્યા હોવાના દાવા સાથે એક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. Republic TVના TRP મામલે થયેલ વિવાદ જેમાં ન્યુઝ ચેનલ દ્વારા TRP સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો દાવો મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા “Uddhav Thackeray…
-

NDTV દ્વારા તનિષ્ક જેવલર્સ પર હુમલો થયો હોવાના ભ્રામક સમાચાર પ્રકાશિત
તનિષ્ક જવેલર્સની એક ટીવી જાહેરાત પર ખુબ જ વાદ-વિવાદ ચાલી રહ્યા છે, જે મુદ્દે તનિષ્ક દ્વારા માફી પણ માંગવામાં આવેલ છે. ત્યારે NDTV ન્યુઝ દ્વારા ટ્વીટર પર કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ ગુજરાતના ગાંધીધામમાં આવેલ તનિષ્કના શો-રૂમ પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ સાથે સ્ટોર મેનેજર પાસે બળજબરી પૂર્વક…
-

પોલીસ નહી સરકાર લાઠીચાર્જ કરાવી રહી હોવાના ભ્રામક દાવા સાથે પોલીસ જવાનોની તસ્વીર વાયરલ
પોલીસ લાઠી ચાર્જ નથી કરતી સરકાર કરાવી રહી છે, જી…હા સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે. જેમાં કેટલાક પોલીસ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે, અને બેનરો લઇ રસ્તા પર બેઠેલા જોવા મળે છે. આ બનેરોમાં “मासूमो पे लाठीचार्ज हमसे ना हो पाएगा” સ્લોગન લખેલા પણ જોવા મળે છે. સમાજવાદી છાત્ર સભાના પ્રેસિડેન્ટ દિગ્વિજય…
-

હાથરસ કાંડની પીડિતા મનીષા વાલ્મિકી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
હાથરસ રેપ કાંડ મુદ્દે ખુબજ ચર્ચાઓ ચાલી રહી છે, સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવાઓ વાયરલ થયેલ જોવા મળેલ છે. જેમાં સૌપ્રથમ મનીષા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટમાં અન્ય યુવતીની તસ્વીર વાયરલ કરવામાં આવી હતી. જયારે હાલ સોશ્યલ મીડિયા પર હાથરસ મુદ્દે એક વિડિઓ વાયરલ થયેલ છે, ફેસબુક અને યુટ્યુબ પર “આ એ જ મનીષાબેન છે…