Prathmesh Khunt
-

કંગના ભાજપમાં પાર્ટી પ્રવક્તા તરીકે જોડાઈ હોવાનો ભ્રામક દાવો વાયરલ
કંગના રનૌત અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ઝગડામાં અનેક ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા છે. જેમાં કંગના રનૌત નામથી ફેક ટ્વીટર એકાઉન્ટ ત્યારબાદ કરણી સેના 1000 ગાડીઓ સાથે મુંબઈ એરપોર્ટ પર હાજર થયા હોવાનો દાવો, ત્યારે આજે સોશ્યલ મીડિયા પર એક બે તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. આ તસ્વીર સાથે દાવો કરાયો છે,…
-

રાજકોટ કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
કોરોના વાયરસનું સંક્ર્મણ વધતું જઈ રહ્યું છે, દરરોજ આવનારા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક એક પોસ્ટ વાયરલ થયેલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજકોટ હવે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે સૂચના અપાઈ રહી…
-

કરણી સેનાનો 1000 ગાડીનો કાફલો કંગના રૈનોતના સમર્થન માટે મુંબઈ આવ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
શુશાંતસિંહ રાજપૂત કેસ હાલ ખુબ જ ચર્ચામાં છે. હાલમાં કંગના રૈનોત દ્વારા મુંબઈ પર કરવામાં આવેલ ટિપ્પણી બાદ મુંબઈ શિવસેના આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી અને સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો, જે બાદ કેટલાક લોકો કંગના રૈનોતના સમર્થનમાં તો કેટલાક વિરુદ્ધમાં પોસ્ટ કરી રહ્યા છે. આ તમામ ઘટના બાદ કેન્દ્ર…
-

FakeNews : GDPના આંકડા જાહેર કરનાર સંસ્થાના હેડ એક મુસ્લિમ હોવાથી GDPની હાલત આજે આવી છે.
ભારતની GDPના આંકડા હાલમાં જાહેર કરવામાં આવ્યા છે, જેને લઇ અંશે ચર્ચાઓ ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર અંશે લોકો દ્વારા આ વિષયે ટિપ્પણી અને મેમે વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે ટ્વીટર પર BramhRakshas યુઝર દ્વારા એલ તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે તમામ દેશોના GDP લિસ્ટ તૈયાર કરનાર સંસ્થાના ચીફ…