Prathmesh Khunt
-

Weekly Wrap: ગલવાન ઘાટીમાં સૈનિકોએ ગણપતિ વિસર્જન કર્યું તેમજ શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાના ભ્રામક દાવાઓ પર TOP-5 ફેકટચેક રિપોર્ટ
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ગલવાન ઘાટી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ વિસર્જન કરાયું, તો શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનું ફેક ટ્રેલર રિલીઝ થયું છે. બીજી તરફ IIT દ્વારા 24 લાખની ફી વસૂલી અને PUBG સાથે 118 એપમાં શેયરચેટ એપ પણ બંધ થવાની છે,…
-

118 એપના પ્રતિબંધમાં શેયરચેટ એપ્લિકેશન પણ બંધ થવાનો બભ્રામક દાવો વાયરલ
ભારત સરકાર દ્વારા હાલમાં PUBG સહીત કુલ 118 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેટ્રોનિક્સ એન્ડ આઈટી દ્વારા 2 સપ્ટેમ્બર 2020ના 118 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ ખબર પર અનેક યુઝર્સ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે એક તસ્વીર જેમાં 118 એપના નામ આપવામાં આવ્યા છે, જેમાં…
-

IITની ફીમાં 12 ગણો વધારો થવાનો ભ્રામક દાવો વાયરલ
IIM ના રસ્તે IIT ચાલી રહી છે, ટ્યૂશન ફીમાં 12 ગણો વધારો કરવાની તૈયારી કરવામાં આવી છે. IITની ફી 2 લાખથી વધી 24 લાખ થવાની સંભાવના છે. સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થયેલ છે, જેમાં IITની ફીમાં વધારો થવાની માહિતી સાથે 2 લાખથી 24 લાખ સુધી ફી વધારા અંગે દાવો કરવામાં આવ્યો…
-

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ નું ફેક ટ્રેલર વાયરલ
શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ આવી રહી છે, સોશ્યલ મીડિયા પર યશરાજ ફિલ્મ દ્વારા બનવવામાં આવેલ પઠાણનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે સોશ્યલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂત કેસને લઇ ચાલી રહેલા વિરોધ પર આ ફિલ્મનો પણ બોયકોટ કરવો અને યુટ્યુબ પર ડીસલાઈક કરવા માટે કહેવામાં આવ્યું છે. ફેસબુક પર “પઠાણ નું પણ ટ્રેલર…
-

M.Pમાં આવેલ શેઠાણી ઘાટનો વિડિઓ ગુજરાતનું ચાંણોદ હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાતમાં આ વર્ષે ખુબજ સારા પ્રમાણમાં વરસાદ આવ્યો છે, અનેક જગ્યા પર પાણી ભરાયા છે જેના પર અસંખ્ય વિડિઓ સોશ્યલ મીડિયા ફરી રહ્યા છે. ફેસબુક પર “ચાણોદ – મલ્હાર ઘાટ નું નયનરમ્ય દ્રશ્ય. નર્મદા નદી પોતાનાં અસલ સ્વરૂપમાં. નમો નમામી નર્મદે” કેપશન સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે. જેમાં નર્મદા નદી કિનારે ચાંણોદ ખાતે આવેલ…
-

Weekly Wrap: રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ ગાર્ડનનું નામ બદલાયું, તો કેરેલામાં પૂર આવ્યું અને જાપાન સુનામીનો વિડિઓ વાયરલ
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના અંગે મુંબઈના મેયર કોરોના પર તો બીજી તરફ મુસ્લમાનો દ્વારા શરિયા અદાલતની માંગ કરવામાં આવી હોવાના ભ્રામક દાવાઓ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જયારે WhatsApp પર જાપાન સુનામીનો વિડિઓ કેરેલામાં આવેલ પૂર અને પોલીસ મોક ડ્રિલનો વિડિઓ…
-

2019માં ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ ગણેશ પૂજાનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
લદ્દાખમાં ગલવાન વેલી પર ભારતીય સૈનિકો દ્વારા ગણપતિ પૂજા કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં ભારતીય સૈનિકો દ્વારા ઢોલ અને મંજીરા સાથે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. ફેસબુક પર “Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા…
-

કેરાલામાં પૂર આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે જાપાન સુનામી નો વિડિઓ વાયરલ
“ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો” કેપશન સાથે ફેસબુક પર એક વિડિઓ પોસ્ટ વાયરલ થયેલ છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, આ પૂરની પરિસ્થતિ ચાઈનામાં સર્જાયેલ છે. વિડિઓમાં દરિયાની જેમ પાણી થોડી વારમાં આખા…
-

મુસ્લિમો દ્વારા શરિયા અદલાત અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
શરિયા અદાલત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ અદાલત ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા શરિયા અદાલત ખોલવાની મંજૂરી અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ “या तो हमे सरिया अदालत खोलने दो या हमे अलग…
-

પોલીસ મોક ડ્રિલનો વિડિઓ બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા સાથે વાયરલ
કર્ણાટકમાં આવેલ હુબલી શહેરના જુના બસ સ્ટેન્ડ પરથી એક આતંકવાદી પકડાયો છે. વોટસએપ પર એક વિડિઓ newschecker ને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં હુબલી બસ સ્ટેન્ડ પરથી આતંકવાદી ઝડપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જયારે કેટલાક કીવર્ડ સાથે સમાન દાવો શોધવાનો પ્રયત્ન કરતા યુટ્યુબ પર 23 ઓગષ્ટના Viral Terrorist arrested in INDIA ,HUBBALLI BUS…