Prathmesh Khunt
-

ડોકટરોને દરેક COVID-19 દર્દી પર કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા મળી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશન હેઠળ આવેલ તમામ હોસ્પિટલમાં દરેક કોરોના દર્દી દીઠ 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. જયારે આ ડોકટરો ખોટા પોઝિટિવ રિપોર્ટ બતાવી 1.5 લાખની મંજૂરી મેળવી દર્દીને સજા કરી આપે છે, આ પ્રકારે હોસ્પિટલો લૂંટવા બેઠી છે. સોશ્યલ મીડિયા પર Geeta Jain જે મુંબઈ મીરા-ભાયંદર વિસ્તારના MLA છે, તેમના નામ સાથે આ…
-

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ રાખવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ બદલાવવામાં આવ્યું છે અને ડો.રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન નામ આપવામાં આવ્યું હોવાનો દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુકે પર “રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડન હવે થી “રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન” થી નામાધીન! ✌️PM મોદી Power” કેપશન સાથે આ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા…
-

કેરેલામાં આવેલ આશ્રમની તસ્વીર ન્યુઝીલેન્ડની હોવાના દાવા સાથે વાયરલ
ન્યુઝીલેન્ડમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા, સોશ્યલ મીડિયા પર આ કેપશન સાથે એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો જમીન પર કેળના પાનમાં ભોજન લઇ રહ્યા છે. આ તસ્વીર ફેસબુક પર”न्यूज़ीलैंड में भारतीय संस्कृति की महिमा” કેપશન સાથે આ ઘટના ન્યુઝીલેન્ડની હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે. તેમજ શેયર ચેટ પર “न्यूजीलैंड में पैर…
-

વડોદરાના મહારાણી રાધિકા રાજેએ સાધ્વી બનવા માટે દીક્ષા લીધી હોવાનો ભ્રામક દાવો વાયરલ
વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ જેને ફોબર્સ મેગેઝીન દ્વારા ભારતીય રાજ વંશની સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવેલ છે, તેમજ મહારાણી પોતાની સંપત્તિ અને પરિવાર છોડી જૈન સાધ્વી માટે દીક્ષા લીધી છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે રાધિકા રાજેની કેટલીક તસ્વીર અને દીક્ષા વિધિનો વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. ફેસબુક પર “बड़ोदा की…
-

ભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય
ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક પર “ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા” કેપશન સાથે નવજ્યોતિ ન્યુઝપેપર જયપુર દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર…
-

ગુજરાત પાટણમાં આવેલ રાણીની વાવ પર ભ્રામક દાવો વાયરલ
રાણીની વાવ પાટણ જિલ્લામાં આવેલ પગથિયા વાળો કૂવો ગુજરાત માટે પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. સોશ્યલ મીડિયા પર વાવની તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રાણીની વાવ ફરી શોધી કાઢવામાં આવેલ છે. ટ્વીટર અને ફેસબુક પર “कोई भी यकीन नहीं करेगा कि यह आज से सदियों पहले 1063 ईसवी में बनाया…
-

રત્નાગીરી પહાડો પર આવેલ મંદિરનો વિડિઓ જૂનાગઢ કાશ્મીરી બાપુની જગ્યાનો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાત, જૂનાગઢ ગિરનારની પર્વતમાળા પર આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ આજુબાજુ પહાડો પરથી વરસાદનું પાણી વહી રહ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબૂક પર અનેક યુઝર્સ દ્વારા “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય…
-

ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ભ્રામક ટ્વીટ વાયરલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોનાના રિપોર્ટને કારણે મૂંઝવણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. સાંસદ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શાહનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના થોડા સમય પછી સોશ્યલ મીડિયા અને કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ ખબર શેયર કરવામાં આવેલ છે. ટ્વીટર પર sandeshnews દ્વારા ટ્વીટર પર “કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત…
-

રશિયા : કોરોના વેક્સીન ટ્રાયલમાં રાષ્ટ્રપતિ પુતિનની દીકરી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
રશિયા દ્વારા ગઈકાલે કોરોના વાયરસ પર કાબુ મેળવતી વેક્સીન જાહેર કરી છે, આ વેક્સીન સૌપ્રથમ રાષ્ટ્રપતિ પુતિન ની દીકરી ને લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, આ તસ્વીર રાષ્ટ્રપતિ પુતિન ની દીકરી વેક્સીન લેતા સમયની છે. VTV ન્યુઝ દ્વારા વાયરલ તસ્વીર “વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન લેતી વખતે પુતિનની દીકરીની તસ્વીર…
-

PM મોદીના બહેને પાકિસ્તાનથી રાખડી મોકલાવી હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
રક્ષાબંધન બાદ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસ્વીર ન્યુઝ પેપરનું કટિંગ છે, જેમાં પ્રધાનમંત્રી મોદીના બહેન દ્વારા પાકિસ્તાનથી રાખડી મોક્લવવામાં આવી હોવાનો દાવો કરતી ન્યુઝ પ્રકાશિત કરાયેલ છે. ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા આ ન્યુઝ પેપર કટિંગ અને “भक्तो की बुआ पाकिस्तान में भी है” કેપશન સાથે આ પોસ્ટ શેયર કરેલ…