Prathmesh Khunt
-

TIMES NOW દ્વારા ભાજપના 21 નેતાઓ TMCમાં જોડાઈ રહ્યા હોવાની ભ્રામક ખબર વાયરલ
વેસ્ટ બંગાળ બન્યું ભાજપ મુક્ત, ભાજપના 4 MP, 1 MLA અને 21 અન્ય નેતાઓ TMCમાં જોડાવા જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ પ્રકારે પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ભાજપના નેતાઓ તૃણ મૂલ કોંગ્રેસ(TMC)માં જોડાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Kajal Yadav નામના ફેસબુક એકાઉન્ટ પરથી આ પોસ્ટ 4 ઓગષ્ટના પબ્લિશ કરવામાં આવેલ…
-

રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ હોવાનો ભ્રામક દાવો વાયરલ
રામમંદિર પર ફેંસલો સંભળાવનાર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કોરોના પોઝિટિવ આવ્યા છે, સોશ્યલ મીડિયા પર “રામમંદિર પર ફેંસલો આપનાર જજ રંજન ગોગોઈ શિલાન્યાસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો આ કોરોના પણ પકડી પકડી ને શોધતો લાગે” કેપશન સાથે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જયારે ટ્વીટર પર “#Delhi- पूर्व CJI रंजन गोगोई को कोरोना, रंजन…
-

2017માં રામાયણના ચિત્રો પર જાહેર કરાયેલ પોસ્ટ સ્ટેમ્પની તસ્વીર હાલની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
રામાયણના ચિત્રો પર પોસ્ટ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનું પીએમ મોદી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર આ સ્ટેમ્પની તસ્વીર વાયરલ થયેલ છે. ફેસબુક પર “Ramayan stamp released today by our great PM , stamp is so beautiful and heart touching” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવેલ છે. Baddam…