Prathmesh Khunt
-

2015ના બેલ્જીયમના વિડિઓને ફ્રાન્સ સંસદનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
કુરાન પર ડિબેટ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિઓમાં, વ્યક્તિ કુરાનને બધા પાપોનું મૂળ કહેતા સાંભળી શકાય છે. આ વીડિયોને શેર કરતાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રેન્ચ સંસદમાં એક સાંસદે કુરાનમાં લોકોને મારી નાખવા માટે લાયસન્સ આપાયેલ છે. ટ્વીટર પર આ વિડિઓ મીડિયા…
-

જો બાયડેનના શપથ સમારોહમાં ડો.મનમોહનસિંહ મુખ્ય મહેમાન હોવાનો ભ્રામક દાવો વાયરલ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડેનની જીત બાદ તેમણે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના શપથ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ફેસબુક પર ‘દુનિયામાં વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના સફળ પ્રધાનમંત્રી શ્રી…
-

ગુજરાતના એક પુજારીને ક્રિકેટ બેટ વડે માર મારવામાં આવ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક ક્રિકેટ બેટ વડે પુજારીને નિર્દયતાથી મારતો નજરે પડે છે. વીડિયો શેર કરનારા યુઝરે દાવો કર્યો હતો કે ‘ગુજરાતના એક મંદિરના પૂજારીએ યુવતી સાથે છેડછાડ કરી છે જે કારણે તેને માર પડી રહ્યો છે.’ સોશિયલ મીડિયા પર પુજારીને માર મારવાના આ વાયરલ વીડિયો સાથે…
-

ડેનમાર્કમાં મુસ્લિમોનો વોટ આપવાનો અધિકાર ખતમ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
ડેનમાર્કમાં એક કાયદો પસાર થયો છે, જેમાં મુસ્લિમોને ડેનિશ ચૂંટણીમાં મતદાન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્કમાં આવા કાયદો પસાર થવાનો કોઈ પુરાવો મળ્યો નથી. ડેનમાર્કની સંસદીય ચૂંટણી કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જે ડેનિશ નાગરિકોને તેમની ધાર્મિક સમજાવટના આધારે મતદાન કરવાથી રોકે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ મુજબ ડેનમાર્કમાં એક કાયદો પસાર…
-

બિહાર બસ અકસ્માતમાં BSF જવાનોનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાનું સત્ય
બિહારમાં BSF જવાનો ભરેલી બસ પલટી ખા, ગઈ, જેમાં 9 જવાનોનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે બસ અને જવાનોની કેટલીક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર ‘બિહારમાં BSF જવાનો ભરેલી બસ પલટી ખા, ગઈ, જેમાં 9 જવાનોનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે બસ અને જવાનોની કેટલીક તસ્વીર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ…
-

Weekly Wrap : રામ મંદિર નિર્માણની પ્રથમ તસ્વીર વાયરલ તો બેન્ક હવે જમા-ઉપાડ પર લેશે વધુ ચાર્જ અને ફ્રાંસે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રામ મંદિર નિર્માણની પ્રથમ તસ્વીર કાશી વિશ્વનાથની કોરિડોર છે, BOBમાં રૂપિયા જમા-ઉપાડ પરના ચાર્જમાં વાધારો થયો, ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા અને PM મોદી સરદાર પટેલની પ્રતિમાને હિટલરની જેમ સલામી આપી હોવાના દાવા પર કરવામાં આવેલ Top…
-

PM મોદી સરદાર પટેલની પ્રતિમાને હિટલરની જેમ સલામી આપી રહ્યા છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
આવી સલામી જોઇને સરદાર પટેલ ચોંકી ગયા હશે, આ તેમનું અપમાન છે. સરદાર પટેલના સંદર્ભમાં પીએમ નરેન્દ્ર મોદીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર જુદી જુદી વિચારધારાના વિરોધાભાસ જોવા મળે છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે, કે મોદીએ સરદાર પટેલની…
-

ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા વાયરલ
‘ઇમરાન ખાનથી ફ્રાન્સ ભડક્યું, 183 પાકિસ્તાનીના વિઝા રદ, 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા‘ હેડલાઈન સાથે અનેક ન્યુઝ સંસ્થાનો દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. divyabhaskar, zeenews,dnaindia તેમજ અન્ય ન્યુઝ ચેનલો દ્વારા Consulate General Of Pakistan Franceના ટ્વીટર એકાઉન્ટ પરથી 31 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટના આધારે આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવેલ છે. ન્યુઝ ચેનલો…
-

પુરષોતમ રૂપાલાના 2017ના ચૂંટણીના ભાષણનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે નેતાઓ દ્વારા પ્રચાર કાર્યક્રમો કરી રહ્યા હતા, ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર નીતિન કુમાર ફળદુ માટે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. આ જાહેર સભાનો એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું કે ‘અહીંયા પાણી નથી, સ્ત્રીઓ સલામત નથી, બેરોજગારી છે, ગુજરાતમાં…
-

BOBમાં રૂપિયા જમા-ઉપાડ પરના ચાર્જમાં વાધારો થયો હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવી
‘બેન્ક ઓફ બરોડામાં આજથી રૂપિયા જમા કરાવવા- ઉપાડ પર ચાર્જ વસૂલાશે’ હેડલાઈન સાથે ન્યુઝ પેપર કટિંગ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ દાવા પર વધુ સર્ચ કરતા ગુજરાત સમાચાર, વ્યાપાર સમાચાર અને લોકસત્તા જનસત્તા સમાચાર દ્વારા 1 નવેમ્બરથી બેન્ક ઓફ બરોડામાં રૂપિયા જમા -ઉપાડ કરવાના ચાર્જમાં વધારો થયો હોવાની ખબર પબ્લિશ કરવામાં આવેલ છે.…